________________
શ્રી પ્રવિતિ જીવન
ઘરા માં રસાઇને અગે—
કાઠી મણુ કાલસા છેાડીયા
,,
વાપર્
સુધી
""
આરભાદિ ઘણાં લાભા રહ્યા છે એમ સમજીને કરવું અથવા તે તરફ લક્ષ્ય રાખવું, કે જેથી ભવિષ્યમાં તેવું કરી શકાય. ચુલા, સઘડી વિગેરે તેઉકાયમાં રાખવા. તેમાં મુદ્દો એ કેછેાડીયા વિગેરે સળગાવી ચુલા વિગેરે સળગાવવા, ફુંકવા પડે. સ્વ પર નિમિત્તે આમાં જયણા.
૪ વાસણાને કલાઈ દેવરાવવામાં કલાઈ મણુ સુધી
[ ૫૮૧ |
ઉપયાગ કરવા આમ કરવાની અનુકૂલતા હાય તેા તેમ કરવામાં અલ્પ
૫ મીલ, જીન, પ્રેસ, ટ્રામ, ઇલેટ્રીક, ઓઇલ, વીમા, રેલ્વે, પાવર, ન્યુટ વિગેરે મીલાના તથા એક વિગેરે શરના વ્યાપારની, તથા સરાફ વિગેરેને ત્યાં ખાતા, ડીપેાઝીટ, કમીશન, દલાલી, ધીરધારના વ્યાપારની જરૂરીયાત પ્રમાણે જયણા
ખાય.
Jain Educationa International
૬ વસ્ત્ર વિગેરે રંગાવવામાં તથા ધાવરાવવા વિગેરેમાં દર વર્ષે અથવા દર માસે રૂ॰ ( અમુક ) સુધી ખરચ કરૂં'.
૭ ઘરેણાં નિમિત્તે ધાતુ ગળાવવા વિગેરેમાં દર મહિને અથવા વર્ષે રૂ૦ (અમુક ) સુધી ખરચ કર્.
૮—પેાતાના તથા પુત્રાદિના ઘર વિગેરે ચણાવવા વિગેરે કામમાં સામાન લાવવાની અને દેવાની જયણા. ચૂના વિગેરેની ભઠ્ઠી નજ કરાવવી.
For Personal and Private Use Only
www.jainelibrary.org