________________
[ ૫૮૦ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
પાડવાના, અને ચુના-ઇંટ અને નળીયાની ભઠ્ઠી કરાવવાના કુંભાર, કંસારા, કલાલ, બગડી બનાવનાર લુહાર, સેાની, ભાડભુજા વિગેરેના ધંધા એ અંગાર કર્મ કહેવાય. આમાં અગ્નિ સમારંભ વધારે પ્રમાણમાં થાય છે. અને અગ્નિ એ દશધારૂ (દશે દિશાના નજીકના જીવાને માળનારૂ દશધારવાળુ) ખડુ કહ્યું છે. એટલે તે ઘણાં જીવાને ખાળે છે. આવા ધંધામાં છએ જીવનિકાયના વધવધારે થાય. માટે આવા ધંધા શ્રાવકે ન કરવા. આમાં જયણાની ખીના ટુંકામાં આ પ્રમાણે જાણવી. (૧) ન છુટકે પેાતાને માટે અગર કુટુબાદિને માટે પંદરેક[દાનથી બનેલી ચીજ લેવી પડે, તથા દેવી પડે, અને વધારે હાય તેા વેચવી પડે, તેની જયણા.
(૨) ઘર વિગેરે ધેાળાવવા તથા રંગાવવા વિગેરેના કારણે કળી ચુનાના ડબ્બા વિગેરે સામાન લાવવાની તથા તેના વધારા હાય તે વેચવાની જયા. જે વિના ભરણુપેાષણ નજ ચાલી શકે તેમ લાગે, તેવા ધંધા સિવાયના તમામ ધંધાના ત્યાગ કરવા. અને ચાલુ ધંધા તીવ્ર લાભવૃત્તિથી વધારે પ્રમાણમાં નજ કરવા, ઘટાડવાની કાળજી રાખવી. દયાળુ શ્રાવકા ખુશીથી તેમ કરી શકે. જે લુહાર વિગેરે વ્યાપારીઓની સાથે વિશેષ લેવડદેવડના વ્યાવહારિક પ્રસંગ હાય, તે સિવાયના વ્યાપારીઓને હું... આદેશ દઇને પેાતાના કે બીજાના ઉપયેાગ માટે કઇ પણ ન કરાવું. આવા નિયમની અનુકૂલતા હાય તા તે કરવા.
૩ પેાતાના અને પુત્રાદિના નિમિત્તે રસાઇ કરવાની તથા કરાવવાની જણા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org