________________
શ્રી દેશવિરતિ જીવન
[ પ૭૯ ]
છરી-કાતર–સૂડી-સેય સેયા વિગેરે લેવાય “જરૂરી આટલા (૫-૧૦ વિગેરે) વાપરૂં” એમ નિયમ કરે. અહીં ટાંકણું
લીપ કાગળ ભરાવવાના સયા વિગેરે ખાસ જરૂરી ચીજો વાપરવાની જ્યણું રખાય.
મષિ–આમાં લખવાના સાધનો ગણાય. તે પેન્સીલ, હેલ્ડર, પેન, ખડીયે, લેખણ વિગેરે સમજવા. “આજે આટલા (૫-૧૦ વિગેરે) વાપરું એમ નિયમ કરે. કાગળ, કયાર્ડ, કવર આદિની જયણું રાખવી હોય તે રખાય.
કૃષિ—આમાં હળ વિગેરે ખેતીના સાધનો, ખેતર ખેડાવવું વિગેરે સમજવું. વિચાર કરીને જેની બીનજરૂરી હોય, તેને નિયમ કરે. કારણે જયણું રખાય. એટલે ખાડા ભેંયરાં નેક વિગેરે ખેદવું-દાવવું, તેની જયણું. પોતે જાતે વાપરવાના અંગે આ ઉપર કરેલ નિયમ સમજ. નવા ઘર વિગેરે ચણાવવાના, સાફ કરાવવાના, રંગાવવાના પ્રસંગે, કારીગર-મજૂર રખાય, તથા ઘરમાં કંઈ વપરાય, તેની જાણ જરૂરીયાત લાગે તે રાખે.
એ પ્રમાણે ભેગની અપેક્ષાએ સાતમું વ્રત કઈ રીતે લેવું? આ બીને જણાવી દીધી. હવે કર્મ (વ્યાપારાદિ)ની અપેક્ષાએ સાતમા વ્રતને લેવાનું વર્ણન ચાલે છે. તેમાં પંદર કાંદાનની વાત
આ પ્રમાણે જાણવી. જે ચીકણું કર્મબંધનું કારણ હોય, તે કર્માદાન કહેવાય. તેવા પંદર કર્માદાન છે. તેમાં–
૧ અંગાર કર્મ–એટલે લાકડાં બાળીને નવા અંગારા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org