________________
શ્રી ધર્મજાગરિકા
[૨૫]
૨ સાંકેતિક પચ્ચખાણું. “નવકારસી વગેરે કાલ પચ્ચખાણું અને “ગંઠસહિઅં” વગેરે સાંકેતિક પચ્ચખાણ સમજવા. એમ કમસર બે પ્રકારના પચ્ચખાણ જાણુને ભૂલીશ નહિ. જે શ્રાવક ધનવાન હોય તે શ્રી જૈનશાસનની પ્રભાવના કરવાના ઉદ્દેશથી ભક્તિત્વ એટલે મોટા દહેરે ધામધૂમ પૂર્વકઆડંબર સહિત જાય. બીજા સામાન્ય શ્રાવકે ઉદ્ધત ભાવ અને જનપરિહાસને છેડીને એટલે પોતાની સ્થિતિ આદિને છાજે અને જેથી લેકમાં પોતાની હાંસી ન થાય તેવો ઉચિત વેષ, માગે મૌન, નીચે જોઈને ચાલવું વગેરે વિધિ સાચવીને મોટા દહેરે જાય. પિતાની સ્થિતિ ઉપરાંત કરેડાધિપતિ આદિને છાજે તેવા વેષાદિ રાખવાથી લોકો એમ કહે કે “આ ઉદ્ધત થઈ ગયે” અને હાંસી પણ કરે તેથી તેમ ન થાય તેવા વેષાદિ રાખી દહેરે જવું. ૨૬.
શ્રાવકે પૂજા માટે દેરાસર જતાં સ્નાનાદિ વિધિ કેવી રીતે કરવી તે જણાવે છે – સાચવી જયણું કરીને સ્નાન મિત જલથી અને, વસ્ત્ર શુદ્ધ અખંડ પહેરી આવજે મંદિર કને સચિત્ત પરિહારાદિ અભિગમ સાચવીદાખલ થતાં, અગ્રદ્વારે ચૈત્ય કેરા નિસિહી પહેલી બેલતાં. ર૭
૧. સાંકેતિક પચ્ચખાણ-લીધેલું પચ્ચખાણ પૂર્ણ થઈ રહે તે છતાં પારવાની વાર હોય તો પારે ત્યાં સુધી વખત પચ્ચખાણ વિનાને ન જાય એથી અને તેવા બીજા અનેક હેતુથી ધારવામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org