________________
શ્રી દેવિગત જીવન
T ૫૭૭ ]
વાપરવાના અંગે કાચી માટી વિગેરેની જરૂર જણાય તે (આજે અમુક વજન (૨–૩ શેર વિગેરે) પ્રમાણુ પૃથ્વીકાય વાપર્’ એમ નિયમ કરવા. અને ત્યાં સુધી પાકું મીઠું (ખલમન) વાપરવું, ખાસ કારણ વિના કાચી માટીના ઉપયાગ કરવા નહિ. આમાં ઘર વિગેરે તથા જમણવાર વિગેરેના નિમિત્ત ધાર્યો કરતાં વધારે પ્રમાણમાં પૃથ્વીકાય વપરાય તેની જયણા
૨ અકાય (કાચું પાણી)-આમાં શ્રાવકે આવે નિયમ કરવા કે— હું ન્હાવા, ધાત્રા, વાપરવાને અંગે આટલા (૪-૫ મણુ વિગેરે) વજન પ્રમાણુ, અને પીવામાં અમુક (બા−૧ મણુ વિગેરે) વજન પ્રમાણે વાપર્
ઘર વિગેરે ચણાવવા, જમણવાર, રાગાદિ પ્રસંગે વધુ અરફ વિગેરે મૂકાય તથા ઘસાય, તેની જયણા.
,,
4
૩ તેકાય (અગ્નિ)આમાં આવા નિયમ કરાય કે– હું દરાજ (આજે) મારા તથા બીજાના ઘરના કુલ આટલા (૨-૫-૧૦ વિગેરે) ચૂલા વિગેરેની રાંધેલી ચીજો વાપરૂ. ’ આમાં પ્રાઈમસ, દીવા, દીવાસળીએ, કાકડા, છેડીયા વિગેરે કારણે સળગાવવા પડે તથા એલવવા પડે, તેની જયણા રખાય. વળી મારા ઘેર કે બીજાના ઘેર અથવા રસ્તાના ઇલેકટ્રીક વિગેરેના દીવા અને ફાનસ વિગેરેના દીવા ઉપયાગમાં લેવાની જયણા. પરંતુ પોતાના ઘર વિગેરેમાં આટલા (૫–૧૦ વિગેરે) દીવા વાપરવા એમ નિયમ કરાય.
૪ વાઉકાય—આમાં જમીન અદ્ધર હાય તેવા હિંચકાની ઉપર બેસવું, ખીજાને હીંચકા નાખવા, પંખા લઈ પાતાના હાથે પવન નાંખવા (ખાવા), વિગેરે સમજવું. આમાં જેબીન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org