________________
શ્રી દેશિવરતિ જીવન
[ ૭૪ ]
શેર) પ્રમાણુ સુધી વાપરૂં' આવેશ નિયમ કરવા. કદાચ આને સર્વથા ત્યાગ કર્યાં હાય, તેા પણ દેવપૂજાદિ ધાર્મિક કાર્યોમાં કુલ વિગેરે વપરાય. લગ્નાદિ વ્યવહાર પ્રસંગે માળા ગેાટા છડી વિગેરે વપરાય, તે ખાખત ઉપરના પ્રમાણમાં લેવાય અથવા જયણા રખાય.
૮ વાહન—આ શબ્દથી (૧) તરતા (હાડિયા વિગેરે) (૨) ક્રૂરતા (ગાડીરથ-પાલખી વિગેરે) (૩) ચરતા (મળદ– પેાડીયા–ઘેાડા વિગેરે) એમ ત્રણ પ્રકારના વાહન લેવા. આમાં રાજને માટે · આટલા (૫-૧૦ વિગેરે) વાહન વાપરૂ ’ આવે નિયમ કરવા.
,
૯ શયન—આ શબ્દથી ગાદી, તકીયા, ખાટલા, પલંગ વિગેરે લેવા. તેમાં શ્રાવકે ‘દરરાજ આટલા (જરૂરી ૫–૧૦ વિગેરે) વાપરૂ’ એમ નિયમ કરવેા. અહીં ધંધાને અંગે ખીજાના ગાદી વિગેરે વપરાય, તેની જયણા. કુટુંબ સાથે પેાતે બીજાને ઘેર મેમાન તરીકે કે સગાઈને લઈને જાય, અથવા મુસાફીમાં ખીજે ગામ જાય, તે ત્યાં ગાદી વગેરે વપરાય તેની જયણા.
૧૦ વિલેપન—આ શબ્દથી પેાતાના શરીરે વાપરવા માટે કેસર, ચંદન, ખરાસ, અત્તર વિગેરે તથા મીઠું, હળદર, અળસી વિગેરે લેપની ચીજો લેવાય. શ્રાવકે ‘ દરરાજ જરૂરી આ પદાર્થો આટલા (શેર ૧–૨ વિગેરે) પ્રમાણમાં વાપરૂ ” એમ નિયમ કરવા. આમાં રાગાદિ ખાસ કારણે અરફ ઘસાવવા, કાચી માટી માથે વિગેરે અ ંગે આંધવી વિગેરે જરૂરી જયણા રખાય. આના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org