________________
[ ૫૭૪ ]
શ્રી વિજયપધ્ધસૂરિજી કૃત આથી રાતે ખાવા નહિ. અને જરૂરી કારણે દિવસે સારી રીતે સાફ કરીને ખવાય. શ્રાવકે યાદ રાખવું કે પ્રત્યેક સચિત્ત પદાર્થમાં શરીર દીઠ એક જીવ હોય છે, પણ ફેલ વિગેરેમાં અસંખ્યાતા જીવોની પણ વિરાધના સંભવે છે. આ બાબત જુઓ સાક્ષિપાઠ (પૂરા):--
શ્રી આચારાંગ સૂત્રમાં પહેલા અધ્યયનના બીજા ઉદ્દેશાની ટીકામાં કહ્યું છે કે-જ્યાં એક પર્યાતો જીવ હોય, ત્યાં તેની નિશ્રાએ) અસંખ્યાતા અપર્યાપ્ત જી હાય. એમ બાદર એકેન્દ્રિયમાં સમજવું. તથા જ્યાં એક અપર્યાપ્ત જીવ હોય, ત્યાં અસંખ્યાતા પર્યાપ્ત છે હેય, એમ સૂક્ષ્મ એકેન્દ્રિયમાં સમજવું. આ બીના શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં પણ જણાવી છે. તે આ પ્રમાણે –વનસ્પતિમાં જ્યાં એક બાદર પર્યાયો જીવ હોય, ત્યાં તેની નિશ્રાએ પ્રત્યેક વનસ્પતિમાં અપર્યાપ્ત છે સંખ્યાતા કે અસંખ્યાતા હેય. સાધારણ વનસ્પતિમાં તે જરૂર અનંતા જી ઉપજે છે. આ ઉપરથી સમજી લેવું કે નાગરવેલના એક પાન વિગેરે ખાતાં અસંખ્ય છ હણાય છે અને ત્યાં જે લીલ ફૂલ હોય, તે અનંતા જ હણાય. એમ સમજીને તે નજ ખાવા જોઈએ.
૬ વસ્ત્ર–આ શબ્દથી પંચાંગ વેશ એટલે પહેરવાના ઓઢવાના લૂગડાં સમજવાં. “દરરેજ અમુક (૨૦-૩૦ વિગેરે. જોઈતી) સંખ્યામાં વાપરૂં” આ નિયમ કરે. રાતે પહેરવાના વસ્ત્ર વિગેરે ન પણ ગણાય.
૭ કુસુમ–આ શબ્દથી ફૂલ વિગેરે સુંઘવામાં તથા માથે અને ગળે પહેરાય એવા શ્રાવકે “દરરોજ અમુક (૨-૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org