________________
*
શ્રી દેશવિરતિ જીવન
[ પ૭૧ ] અચિત્ત ગણાય. તેનાં મીંજ કાઢયા પછીથી બે ઘડી વીતે ત્યારે ઉપગમાં (વપરાશમાં) લેવાય.
૧૦-પિસ્તા, જાયફળ વિગેરે છેડા ઉતાર્યા પછીથી બે ઘડી વીત્યા બાદ વપરાય.
૧૧-બી(જ)વાળી દ્રાક્ષ, બી કાઢયા પછીથી બે ઘડી વીત્યા બાદ વપરાય, અને બી વિનાની દ્રાક્ષ અચિત્ત ગણાય છે.
૧૨-જરદાળમાંથી ઠળી કાઢ્યા પછી બે ઘડી જાય ત્યારે વપરાય, અને તે ઠળીયાની બદામ વાપરવામાં પણ છેડા ઉતાર્યા પછી બે ઘડી જાય ત્યારે ખવાય.
૧૩-ઝાડની ઉપરથી તાજો ગુંદર ઉતાર્યો હોય, તે બે ઘડી પછી અચિત્ત ગણાય.
૧૪ સૂકાં અંજીરમાં ઘણાં બી હોય છે. તે છુટાં પાડી શકાતાં નથી, તેથી સચિત્ત ત્યાગવાળાએ તેને અચિત્ત ન ગણવા જોઈએ.
વપરાશમાં આવતી મુખ્ય મુખ્ય ચીજોની બાબતમાં ઉપર ટુંકામાં જણાવ્યું. વિશેષ બીના ગુરૂગમથી જાણું લેવી.
આ બાબતમાં કેટલાક નિયમ ધારનારા ભવ્યજી, પિતાની પ્રવૃત્તિને વિચાર કરીને સચિત્તને સર્વથા અથવા અમુક અંશે ત્યાગ કરે અને જરૂરી કારણે સચિત્તને અચિત્ત કરીને વાપરવાની જયણ રાખે છે. અને ખાસ રેગાદિ કારણે બાહ્ય ઉપચારને અંગે ચળવાની, હાથ વિગેરેની ઉપર બાંધવા વિગેરેની જરૂરીયાત જણાય તે જયણું રાખે.
૨-દ્રવ્ય-સચિત્ત પદાર્થો અને વિગઈના પદાર્થો સિવાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org