________________
[ ૫૭૦ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
અમુક ટાઇમે અચિત્ત થાય. આ ખીના શ્રી શ્રાદ્ધવિધિ વિગેરેમાં સ્પષ્ટ જણાવી છે. ચણા વિગેરેની દાળ અચિત્ત ગણાય, તેથી તેના લેાટ પણ અચિત્ત જાણવા.
૩-ગરમ રેતીમાં ભુંજેલા ચણા ધાણી વિગેરે અચિત્ત ગણાય છે.
૪-સેકેલી વરિયાળી અચિત્તમાં ગણવી. પૂર્વે જણાવ્યા પ્રમાણે પકાવેલું મીઠું અચિત્ત કહેવાય. લેાઢી વિગેરેમાં મીઠું સેકેલુ અચિત્ત ન કહેવાય.
પ-સફેદ સે ધવ ચિત્ત છે, અને સૈંધવ ચિત્ત ગણુ ય. ૬-ખરક, કરા, લીલું દાતણ, નાગરવેલ અને લીબડાના તથા તુલસીના લીલા પાન વિગેરે સચિત્ત જાણવા. કહીને ઉકાળવામાં નાખેલ હાય, અથવા ઘીને ઉકાળતાં નાગરવેલના પાન નાંખ્યા હાય, તે અચિત્ત ગણાય.
૭-કલકત્તાદિ તરફ ખીવાળા કેળાં થાય છે. તે સચિત્તના નિયમવાળાએ ન વાપરવા ઠીક છે. છાલ ઉતાર્યો પછી સોનેરી કેળા વિગેરે અચિત્ત ગણાય. તથા કાચી કાકડી સચિત્ત અને તેનું શાક અચિત્ત ગણાય. ખી વિનાની પાકેલી સકરટેટીના ચીરીયા અને કેરીના રસ માટલી કાઢયા પછીથી મેઘડી માદ અચિત્ત ગણાય.
૮–શ્રીફળને ફાડયા બાદ અલગ કરેલું ટાપરૂ અને પાણી એ ઘડી પછી અચિત્ત ગણાય. અને ઠળીયા કાઢયા ખાદ ખન્નુર, એ ઘડી વીત્યા ખાદ અચિત્ત ગણાય. બહુ દૂર દેશથી (સા યેાજન છેટેથી) આવેલી બદામ
RE
www.jainelibrary.org
Jain Educationa International
For Personal and Private Use Only