________________
શ્રી દેવિરત જીવન
[ પ૬૭ ]
૨. કાચું (ત્રણ ઉકાળા વિનાનું) પાણું સચિત્ત ગણાય ત્રણ ઉકાળા આવેલું પાણી અચિત્ત કહેવાય. (૧) ઉકાળે એટલે શું? (૨) બે ઉકાળા આવે ત્યાં સુધી પાણી કેવું કહેવાય? (૩) દરેક તુમાં ઉકાળેલા પાણીને ટાઈમ કેટલો હોય? (૪) કઈ રીતે પાણી ઠારવું ? અને (૫) તેમાં કાળજી કેવી રાખવી? વિગેરે બીના શ્રી શ્રાવક ધર્મજાગરિકામાં વિસ્તારથી જણાવી છે. ઓછામાં ઓછા ત્રણ ઉકાળાવાળું પાણી પીવામાં ઘણી જાતના ફાયદાઓ રહેલા છે. તે આ પ્રમાણે (૧) સંયમી જીવન ટકે. (૨) ઝેરી તાવ ટળે, ને તાવ વિગેરે વ્યાધિ થાય નહિ. (૩) પ્રભુની આજ્ઞા પળાય. (૪) દયાગુણ વધે, ત્રણ ઉકાળા કરતાં વધારે (અડધુ) બળેલું પાણી પીનારને સંનિપાતાદિ વ્યાધિ નાશ પામે છે. આ આને ધ્યાનમાં લઈને સમજુ શ્રાવકે બને ત્યાં સુધી ઉકાળેલું પાણી પીવાની પદ્ધતિ ચાલુ રાખવી વ્યાજબી છે. તેમ ન બને તે પર્યાદિના ઉત્તમ દિવસોમાં તેવું પણ જરૂર વાપરવું.
જ્યારે કાળ વધારે રૂક્ષ હોય ત્યારે ઉકાળેલું પાણું વધારે વખત અચિત્ત રહે. આજ મુદ્દાથી ઉનાળામાં તેને કાળા પાંચ પાર કહ્યો છે. અને શિયાળાને કાળ એ તેના જેવો રૂક્ષ નથી એટલે (ઓછી રૂક્ષતાવાળો) સ્નિગ્ધ કાલ છે. માટે શિયાળામાં ઉકાળેલા પાણીને કાળ ૪ પહેરને કહ્યો. ચોમાસામાં કાળની રૂક્ષતા ઓછી અને સ્નિગ્ધતા વધારે હોય છે, માટે પાણીને કાલ ૩ પહેરને કહ્યો. ઉપર જણાવેલ ટાઈમ પૂરો થયા પહેલાં તેમાં ચૂને નાંખ્યો હોય, તો તે નાંખવાના ટાઈમથી ૨૪ હેર એટલે ૭૨ કલાક સુધી તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org