________________
શ્રી દેશવિરત જીવન
[ પ૬પ છે ૨-પાન-આમાં નદી વિગેરે જલાશયનું પાણી, ફલ વિગેરેમાંથી કાઢેલે રસ, તેલ, દૂધ વિગેરે પીવા લાયક પ્રવાહી પદાર્થો, તેવા પદાર્થોથી બનેલી તથા મિશ્ર થયેલી ચીજે. વિગેરે લેવાય. શ્રાવકે ધારી લેવું કે હું ચૌદ નિયમ ધારતી વખતે ધારેલા નિયમ પ્રમાણે, પાન આહારને વાપરૂં. (ઉપગમાં લઉ)
૩-ખાદિમ-આમાં સેકેલા ધાણી વિગેરે તથા ફલ વિગેરે ગણાય. આ બાબત શ્રાવકે વિચાર કરી લેવો કે ચૌદ નિયમ ધારતી વેલાએ ધાર્યા મુજબ ખાદિમ વાપરું.
૪–સ્વાદિમ–આમાં તંબલ, સુંઠ, મરી વિગેરે ગણાય. પહેલાં પાંચમા અણુવ્રતના પ્રસંગે ધરિમ ધનમાં ગણાવ્યા મુજબની ચીજોમાંથી દરરોજ ચૌદ નિયમ ધારતી વેળાએ ધાર્યા મુજબ સ્વાદિમ પદાર્થો ઉપગમાં લઉં. તેમાં દ્રવ્યનું માપ ધારતી વખતે તેમાં અણુહારી પદાર્થો ગણી લેવા.
ચદ નિયમ ધારવાનો સરલ રસ્તે ૧-સચિત્ત. શ્રાવક અચિત્ત પદાર્થોથી પિતાને નિર્વાહ કરે. તેમ ન બને તે આખા દિવસમાં આટલી (૧૦, ૧૨ વિગેરે) સંખ્યામાં કે અમુક (૧, ૨ શેર વિગેરે) પ્રમાણમાં સચિત્ત પદાર્થો ઉપગમાં લઉં, તેથી વધારે નહિ, એ નિયમ કરવાને અભ્યાસ પાડીને પછી “દેસાવગાસિયં” ના પચ્ચખાણ લેવાની પદ્ધતિ શરૂ કરવી. કઈ વસ્તુ કેટલે ટાઈમ ગયા બાદ અચિત્ત થાય? વિગેરે સ્પષ્ટ ખુલાસો શ્રાવકે ગુરૂગમથી જાણવા જેવું છે, તે પણ ટૂંકામાં જરૂરી બીના આ ઍમાણે જાણવી:-- *
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org