________________
શ્રી દેશવિરતિ જીવન
[ ૫૧ ]
૧૯ તુચ્છફળ-મહુડાં, ખેર વિગેરે તુચ્છલ કહેવાય, આથી તુચ્છ એવા ફૂલ અને પાંદડાં લેવા. યાદ રાખવું કે કેરડાં વિગેરેના ફૂલ ખાવામાં અને ચામાસામાં થાય એવી તાંદળજા વિગેરેની ભાજી ખાવામાં તથા કુંણી મગ ચેાળાની શીંગને ખાવામાં જીવ હિંસા ઘણી અને તૃપ્તિ લગાર. એમ સમજીને શ્રાવકે આવી ચીજ ન વાપરવી જોઇએ.
૨૦-વૃતાક–આ ચીજ ખરામ કામ વાસનાને અને નદ્રાને વધારે છે, માટે શ્રાવકે ન ખાવી જોઇએ. ખીજાના ધર્મશાસ્ત્રોમાં પણ રી’ગણાના નિષેધ આ પ્રમાણે કર્યો છે– શિવજી પાર્વતીને કહે છે કે હે પ્રિયે ! જે રીંગણાં વિગેરે ખરાખ ચીજ ખાય, તે અંતકાલે મને યાદ નહિ કરે. એમ મનુસ્મૃ ત પણ સ્પષ્ટ જાહેર કરે છે કે સમજુ પુરૂષે રીગણા વિગેરે તામસ ચીજો ન જ ખાવી જોઇએ.
૨૧-અજાણ્યાં ફૂલ, પાંદડાં, ફૂલ, મૂળિયાં વિગેરે ન ખાવાં. કારણ કે એમ કરતાં કદાચ ઝેરી ફલ વિગેરે ખાવામાં આવે તા અચાનક મરણુ થાય. આ ખાખતમાં કિચલનું દૃષ્ટાંત એ છે કે તેણે ગુરૂની પાસે અજાણ્યા ફૂલ ખાવાના નિયમ લીધા હતા. અવસરે ઝેરી લ તેણે ન ખાધુંતેથી ખચી ગયા અને જા ખાનારા મરી ગયા. વિશેષ મીના શ્રી ઉપદેશ પ્રાસાદ અને શ્રાવક ધર્મ જાગરિકા વિગેરે ગ્રંથાથી જાણવી. અભક્ષ્ય નહિ ખાવાનું એકલું જૈન દનજ કહે છે એમ નહિ, પરંતુ બ્રહ્માંડ પુરાણમાં પણ કહ્યુ` છે કે અભક્ષ્યનું ભક્ષણ કરવાથી કંઠરોગ અને હૃદયમાં કરમિયા ઉપજે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org