________________
[ પ૬૦ ]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત
-
-
-
-
-
-
-
-
-
-
-
એમ રાતમાં પણ સમજવું. દહીં જ્યારે મેળવ્યું હોય ત્યારથી સેલ પહેર ગણાય. એમ વલોણું કર્યા બાદ છાશના સેલ પહાર ગણવા.
રાતે ચોવિહાર કરનારા શ્રાવકેને (દષ્ટાંત તરીકે) આજે સવારે મેળવેલું દહીં આવતી કાલે સાંઝ સુધી ખવાય. કારણ કે ૧૬ પહોરમાં ૪ પહોર બાકી હોવાથી તે રાતે અભક્ષ્ય ન કહેવાય, પણ તેમને વિહાર હોવાથી “સાંઝ સુધી એમ કહ્યું છે. કેટલેક સ્થલે ભાતના શેકલા વિગેરે જીભના સ્વાદની ખાતર બનાવવામાં આવે છે. ત્યારે પાછલે દિવસે સાંએ ઘાંચી વિગેરિને ત્યાંથી દહીં લાવીને તેમાં પાણી નાંખીને ભાત છોટે છે. આમ કરવું એ તન્ન ગેરવ્યાજબી છે. કારણ કે તે છટેલ ભાત અભક્ષ્ય ગણાય. આ બાબતમાં પ્રાચીન વૃદ્ધ પુરૂષોને વ્યવહાર એ છે કે વલેણાની ચેખી છાશ જોઈએ. જે વાસણમાં ભાત હોય તેનાથી ઉપર ચાર આંગળ (પાછળથી પાણી જેમાં નાંખ્યું નથી તેવી) છાશ તરતી રહેલી હોય. તે તે ભાત અભક્ષ્ય ન ગણાય. પણ હાલ તે નથી લેણાનું ઠેકાણું. કારણ કે સંચાથી નામનું વલેણું કરાય છે. વળી ઉપરના ચાર આંગળની સમજણ નથી હોતી, અને કદાચ હોય છે તે જળવાતી નથી. માટે ભાતને છાંટવા કરતાં તેનું દાન દેવામાં વધારે લાભ છે. કયે સમજી શ્રાવક દુઃખદાયી જીભના સ્વાદની ખાતર ઘણી હિંસાનું પાપ વહારે? એટલે નજ હેરે. જે દહીંને સોલ હેર વીતી ગયા હોય તેવા દહીંમાંથી અમુક પ્રગથી જીવાત જોઈ શકાય છે. આ બીના કવિ ધનપાલના ચરિત્રમાંથી જાણવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org