________________
શ્રી શિવિરતિ જીવન
[ પ પ ] આ બાબત બીજા ધર્મના શાસ્ત્રોમાં પણ દેષ કહ્યો છે. તે એ કે જે માણસ અડદ વિગેરેને (કાચા) ગેરસમાં ભેળવીને ખાય, તેને માંસ ખાવાથી જે દેષ લાગે તેટલો દેષ (પા૫) લાગે. આ ઉપરથી સમજી લેવું જોઈએ કે કાચા દહીમાં મગની દાળના ડબકા વિગેરે નાખીને બેવડાં વિગેરે બનાવ્યા હોય, તે અભક્ષ્ય હોવાથી ખવાય નહિ. આવા અનાજમાં જીવાતની ઉત્પત્તિ વિષે કેટલાએક અણસમજુ છે. કુતર્ક કરીને એટલે “જીવાત ઉપજતી હોય તો દેખાય કેમ નહિ” વિગેરે કહીને આવું અનાજ ખાવામાં દોષ નથી એમ જણાવે છે, અને ખાય છે. પણ તેમ જણાવવું એ ગેરવ્યાજબી છે. તેઓએ જરૂર સમજવું જોઈએ કે –
ઉપરની બીના સર્વજ્ઞ પ્રભુએ જણાવી છે. તેથી અસત્ય હોઈ શકે જ નહિ. તેમજ આંખેથી ન દેખાય એવી બીજી ઘણું બીના તમે કબુલ કરે છે, તેમ ન દેખાય તેવી ઝીણું જીવાતને પણ માનવી જોઈએ. આ બાબતમાં “વિચાર સંસક્ત નિર્યુક્તિ” માં કહ્યું છે કે જેમ બિયજાતના ઝાડની યષ્ટિ (થંભ, લાકડી) અને અકેલ નામના ઝાડની ઘાણ કરાવીને તેમાં શેલડી નાંખીને પીલે, તો તત્કાળ સંમૂર્ણિમ માછલીઓ ઉપજે છે. તેવી રીતે કાચા રસમાં દ્વિદલ ભળે ત્યારે ત્રસાદિ જી ઉપજે એમ સમજવું.
આ પ્રસંગે દહીં અને છાશનો ખુલાસો પણ શ્રાવકેએ જરૂર સમજવા જેવો છે. તે એ કે બે દિવસ એટલે સેલ પહેર પછીનું દહીં અને છાશ અભક્ષ્ય છે. હેર એટલે જેટલા કલાકને દિવસ હોય, તેને ચે ભાગ એ પહેાર કહેવાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org