________________
[ ૫૫૮ ]
શ્રી વિજયપદ્મસુરિજી કૃત
,
મુદ્ધ થયા. બીજા તાપસેાને સમજાવીને વનસ્પતિનું છેદન ભેદન, ભક્ષણ કરવું નહિ ' આવા નિયમ આપ્યા. ધર્મરૂચિ મુનિવર સંયમ સાધીને પરમ સુખી થયા.
૧૬-સંધાન એટલે લીંબુ, ખીલી વિગેરેનુ મેળ અથાણું. આમાં ઘણાં જીવા ઉપજે છે. ખાતાં હિંસા ઘણી અને સ્વાદ થાડે. માટે શ્રાવકે આના ત્યાગ કરવા.
૧૭–બહુ ખીજ-૫ પાટા, અંજીર વિગેરે અભક્ષ્ય છે, કારણ કે ખાતાં સ્વાદ થાડા અને હિંસા ઘણી થાય છે. વચમાં જેને પડ ન હેાય તે અહીં બહુ ખીજ તરીકે લેવા. દાડિમ વિગેરેમાં વચમાં પડે છે તેથી તે અભક્ષ્ય ન કહેવાય.
૧૮-કાચા ગારસ (ઊના કર્યા વિનાના ઠંડા દૂધ, દહી, છાશ ) માં દ્વિદલ ભળે તા તરતજ તેમાં કેવલિગમ્ય સૂક્ષ્મ જંતુએ ( ત્રસ જીવેા) ઉપજે છે. તેવું અનાજ ખાતાં તે જીવાની હિંસાનું પાપ લાગે વિગેરે અનેક કારણેાને લઇને શ્રાવકે આવી ચીજ ખાવી નહિ. પ્રશ્ન—દ્વિદલ કેાને કહીએ ?
ઉત્તર—જેમાંથી તેલ નીકળતું નથી અને તેના જો સરખા બે ભાગ થતા હાય, તેા તે દિલ કહેવાય. આમાં મગ, ચાળા, અડદ, તુવેર વગેરે કંઠાળ લેવું. તે અને તે બધાની ભાજી વિગેરે પણ કાચા ગારસની સાથે ન વપરાય.
જો કે સરખા ફાડિયા તા બદામ વિગેરેના પણ થાય છે. પણ ત્યાં વિચાર એ કરવા કે તેમાંથી તેલ નીકળે છે કે નહિ ? જો નીકળતુ હાય તા દ્વિદલમાં ન ગણાય. તેલ ન નીકળતુ હાય ને તેની એ ફ્રાય થાય તે દ્વિદલ કહેવાય.
પો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org