________________
થી દેશવિરતિ જીવને
[પપ૩] : રાતે ભોજન ખાવામાં કીડી આવે તે બુદ્ધિને નાશ થાય. ભોજનની સાથે માંખ જમવામાં આવે તે ઉલ્ટી થાય, જુ આવે તે જલેદાર અને કળીઓ આવે તે કોઢ રોગ થાય, એમ સમજીને રાતે ન ખાવું.
રાતે વાસણ ધોતાં, કુંથુઆ વિગેરે છ હણાય તેથી તેમ કરવું નહિ. વળી “રાતે આહાર ન કરે” આ નિયમ પાળનારા ને મહિનામાં પંદર ઉપવાસનું અને વરસમાં ૬ મહિનાના ઉપવાસનું ફળ મળે છે એમ રોગશાસ્ત્રમાં કહ્યું છે. ખરે વ્યવહાર એ છે કે સૂર્ય ઉગ્યા પછીની બે ઘડીને અને દિવસની છેવટની બે ઘડી છોડીને ભેજન કરવું? કારણ કે એ રાત્રીની નજીકને ટાઈમ છે, તે પછી રાતે તે જમાય જ નહિ. તથા રાત્રિ ભોજન કરવાનું ખરાબ ફળ એ કે રાતે ખાનારા છ મરીને કાગડા, ઘુવડ, બીલાડી, સ, વીંછી વિગેરે થાય છે. એમ ગશાસ્ત્રમાં કહ્યું છે. વળી રામાયણમાં પણ આ બાબત જણાવતાં કહ્યું છે કે રાજા મહીધરની વનમાળા નામે પુત્રી વનવાસમાં લક્ષ્મણને પરણું. ત્યાર બાદ લમણે વનમાળાને કહ્યું કે “હાલ તે તમારે પિતાને ત્યાં રહેવાની જરૂર છે. કારણ કે અમારે વનવાસને પ્રસંગ છે. તે પૂર્ણ થયા બાદ વળતી વખતે હું તમને લઈ જઈશ” આ બાબત લમણે બીજા સ્ત્રી, બાળ, ગેહત્યા વિગેરેના ઘણાં સેગન ખાધા, તે પણ વનમાલાએ માન્યુંનહિ. એટલે લક્ષ્મણને જવાની રજા ન આપી, પણ જ્યારે લક્ષમણે એમ કહ્યું કે જો હું તને લેવા અહીં પાછો મ. આવું, તે રાતે ખાવાથી જેટલું પાપ લાગે તેટલું પાપ મને.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org