________________
[ પાર ]
શ્રી વિજ્યપદ્વરિજી કૃત
તેથી વધારે ટાઈમ રાખવાથી અચિત્ત થાય. આ સિવાય . બીજા પણ ઉપાયે શાસ્ત્રોમાં અને “અભક્ષ્ય અનંતકાય વિચાર” નામની બુક વિગેરેમાં જણાવ્યા છે. શ્રાવકે બને ત્યાં સુધી અચિત્ત મીઠું ( બલવણ) વાપરવું. જે સચિત્ત પદાર્થ સ યોજન દૂર લઈ જવાય, અગર તેટલે. છેટેથી અહીં આવે, તે અચિત્ત થાય. એમાં મુખ્ય ચાર ' કારણ છે, તે આ પ્રમાણે. ૧, અનુકૂળ આહાર ન મળે, (૨) નવા નવા વાસણ વિગેરેમાં ભરાય અને ઠલવાય, (૩) . માંહોમાંહે પછડાય, (૪) વિશેષ પવન અને ધુમાડે લાગે. આમાં એ યાદ રાખવું કે ઠળીયા વિનાના ખજૂર વિગેરેને બે ઘડી પછી લેવાને વ્યવહાર છે, અને લવણ વિગેરેને લેવાને વ્યવહાર નથી. શ્રાવકે આ બાબત ગીતાર્થ ગુરૂગમથી જાણવી ઉચિત છે, તેમજ સ્વકાય શસ્ત્રાદિની બીના ઉપદેશ પ્રાસાદાદિ ગ્રંથેથી જાણવી. સચિત્ત લવણ મૃત્તિકારૂપ ગણાય તેથી અભક્ષ્ય કહ્યું છે.
૧૪. રાત્રિ ભોજન–રાતે ચાર પ્રકારને આહાર કરે, તે રાત્રી ભેજન કહેવાય. રાત્રીના ટાઈમે–અંધારામાં અનાજની જીવાત અને ઉડીને ચેટે એવી જીવાત ન દેખાય, ખાતાં બંનેની હિંસા થાય, તેમજ ખુલ્લા ભાગમાં જમતાં અષ્કાય વિગેરે અનંતા જીની વિરાધના (હિંસા) થાય, કારણ કે રાતે આકાશમાંથી અખાય છની વૃષ્ટિ થાય છે. જ્યાં જેલ ત્યાં વનસ્પતિ હોય જ, અને વનસ્પતિમાં અનંતકાય પણ હાય. આ મુદ્દાથી શ્રાવકે રાતે જમવું નહિ, ઘરમાં પણ તે રિવાજ પાડે નહિ, હેાય તે બંધ કરે. . . .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org