________________
ક
શ્રીદેશવિવિ જીવન
[પN]. ત્યાગ કરવો જોઈએ. તે દવામાં આવે તે પૂરતી જ્યણું રાખવાની જરૂર જણાય તે રાખવી
૫. વડનાં ફળ, ૬. પીપરનાં ફળ, ૭. ઉંબરડાનાં ફળ, ૮: પીપળાના ટેટા, ૯૯ કાકેદુંબરનાં ફળ. આને આકાર મશલાની જે હોય છે, અને તેમાં ઘણી ઝીણું જીવાત હોય છે. વિગેરે કારણોને ધ્યાનમાં લઈને શ્રાવકે ત્યાગ કરે.
૧૦. હિંમ–આ બરફમાં અસંખ્યાતા અષ્કાયના જી. રહેલા છે. ખાવાથી તેટલી હિંસાનું પાપ લાગે, વિગેરે કારસેથી તેને ત્યાગ કરે. * ૧૧. વિષ–આમાં સેમલ, અફીણ વિગેરે આવે. ઔષધિના પ્રયોગથી મારેલા સોમલ વિગરે પણ, પેટની ગડાલા વિગેરે જીવાતને હણે છે. ખાવાથી જીવનું જોખમ, અસમાધિ. મરણ વિગેરે નુકસાન જાણીને તેને ત્યાગ કરવે જે દવામાં સૅમલ વિગેરે ભેળવેલ હોય, તેવી દવા અજાણતાં અથવા ખાસ કારણે, તેવી પીચકારી લેવી પડે, તેની જયણું જરૂર જણુય તે રાખવી..
૧૨૩ કરા––આમાં બરફ ખાવાની માફક નુકસાન જાણુને તેને ત્યાગ કરવો. યાદ રાખવું કે કરા અને પીવાનું પાણી એ સરખું ન કહેવાય, કારણ કે કશ ખાધા વિના જીવન નિવાહ થઈ શકે, પણ પાણી વિના ચાલે નહિ. આ રે.
- ૧૭: તમામ જાતની મૃત્તિકા (માટી) ખાવી નહિ, કારણ કે ખાવાથી પેટમાં જીવાત ઉપજે, અને મહારગામ દિની પીડા ર્ભોગવવી પડે. આમાં ખડી, ઘેર, હરતા વિગેરે ભેગા ગણવા. મીઠું ધગધગતી ભઠ્ઠીમાં શુ ચાર દીવસ કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org