________________
{ પપ૭] :
શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત વિગેરે જી ઉપજે છે. ખાનારા આ નરકના દુઃખેને ભેગે છે. મહા વિકારનું સાધન પણ એ છે, અને વિઝાની માફક નિંદનીય આહાર છે, તેથી શ્રાવકે તેનો ત્યાગ કરે જોઈએ. અન્ય દર્શનમાં પણ માંસને નિષેધ કરેલ છે, એમ “માંસાદિ છ પદાર્થો પંડિતોએ રાખવા નહિ અને બીજાને દેવા નહિ.” તથા “નમાં મોડો ” ઈત્યાકિના. ( ઉપ પ્રાસાદમાં કરેલા ) વ્યાખ્યાન ઉપરથી જાણી : શકાય છે.
૩. મધ-આના (૧) કૌતિક. (૨) માખીનું. (૩) ભમરીનું મધ, આવા ત્રણ ભેદ છે. ઘણું જીવ હિંસાથી બનેલી આ ચીજ, માખી આદિની લાળરૂપ છે. ખાવાથી દુતિમાં જવું પડે. અન્ય દર્શનમાં પણ કહ્યું છે કે સાત ગામને બાળવાથી જેટલું પાપ લાગે, તેટલું પાપ મધનું એક બિંદુ ખાવાથી લાગે, માટે શ્રાદ્ધાદિન નિમિત્તે પણ મધને.નિષેધ કર્યો છે. દવાના બહાને વાપરવાથી પણ બને ભવ બગડે છે..
'
'
૪. માખણ--આના (૧) ગાયનું (૨) ભેંસનું (૩) બકરાનું (૪) ગાડરનું માખણ, એમ ચાર ભેદ યાદ રાખવા. છાશમાંથી વ્હાર કાઢ્યું કે તરત બે ઘડીની અંદર. તેમાં ન દેખાય એવા તેના વર્ણ જેવા ઘણાં જીવ ઉપજે છે. મહા વિકારને પ્રકટ કરનારું અને દુર્ગતિના દુઃખ દેનારૂં જાણુને ત્યાગ કરે. આ પ્રમાણે ચારે મહા વિગઈમાં અસંખ્યાતા રસજ વિગેરે જીવ ઉપજે છે, અને મહા વૈકારિક પદાર્થ છે, માટે દુર્ગતિને આપનારાં છે, એમ સમજીને સમજી શ્રાવકેએ તે ચારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org