________________
- ૫૪૪ ]
શ્રી વિજયપદ્રસૂરિજી કૃત - પેન્સીલ, હેલ્ડર, ખડીયા, કલમ આદિને સંખ્યાથી
નિયમ કરે. - ૩ કૃષિકર્મ –ખેતી કરીને આજીવિકા ચલાવવાને ધધ. ખેતીમાં ઉપયોગી હળ, કેશ, કેદાળી, પાવડા વિશેરેને સમાવેશ થાય છે. - કેશ, કેદાળી, પાવડા,આદિમાટે સંખ્યાથી નિયમ કર.
સારાંશ કે –જગતમાં જે જે પદાર્થો વિદ્યમાન છે તે બધા કદી પણ આપણું ભેગેપભેગમાં આવતા નથી. છતાં તે પ્રત્યેક પદાર્થોના આરંભથી ઉત્પન્ન થતા દેશે આપણને - અવિરતિપણાએ કરી લાગતા રહે છે. માટે ઉપર પ્રમાણે નિયમે ધારવાથી છુટ રાખેલ સિવાયના આરંભ સમારંભ કે પાપની પ્રવૃત્તિને ત્યાગ થઈ જાય છે. તેથી ધર્મની આરાધના નિર્મલ કરી આત્મા વિશુદ્ધ બને છે.
રાત્રે. ઉપર પ્રમાણે દિવસના સંબંધમાં સમજવું, પરંતુ રાત્રે કેટલીક બીન જરૂરી ચીજોને તદ્દન ત્યાગ કરે તથા જરૂરીયાત પ્રમાણે ધારવું, છતાં કેટલાકમાં થોડે ઘણે જાણવા જે ફેરફાર છે તેની વિગત નીચે મુજબ:–
ઘણી ખરી વસ્તુઓને ત્યાગ જ રહેશે, છતાં જરૂરીયાત પ્રમાણે કેટલીક છૂટ રાખી શકાય. - ૧ રાત્રે ચેવિહારવાળાને અણહારી ચીજો. . (બુજગર, ઝેરી ટોપરું, અમર, કસ્તુરી, વિગેરે ગુરૂગમથી જાણવું.)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org