________________
ી શબિરતિ જીવન
[ ૪૩.] પણ પવનના ઉગમાં ગણાય છે. સંખ્યાથી નિયમ ધાર, (૧ ૨, ૩).
૫ વનસ્પતિકાયા––વનસ્પતિરૂપ શરીરવાળા જી. અહીં તેના અચિત્ત શરીરને પણ સમાવેશ થાય છે. એક, બે, ચાર, લીલોતરી વાપરવી. દરેક એક શેર, બશેર, વાપરવી. અમુકજ એટલે ભીંડા, કારેલા, તેવું નામ લઈને બને તો ઠીક, ક્રુટમાં ગણત્રી રાખવી.
૬ ત્રસકાયા--આમાં હાલતા, ચાલતા, તમામ સક્રિય પ્રાણુઓ બેઈ દ્રિયથી પંચેન્દ્રિય પર્યતના પ્રાણુઓને સમાવેશ થાય છે. અળસીયા, ડાંસ, મચ્છર, માખી, મનુષ્ય, પશુ, પંખી, માંછલા વિગેરે જાણી જોઈને હણવાની બુદ્ધિથી હણવા નહિ. દરેક પ્રવૃત્તિમાં ઉપગ રાખવો,કારણુ ઉપગે ધર્મ:
૧ અગ્નિકર્મ –હથીયારથી આજીવીકા ચલાવવાનો ધંધે, અર્થાત્ અહીં વાપરવાનાં હથીયારે વિગેરેનો સમાવેશ થાય છે. તરવાર, બંદુક, વિગેરે તેમજ ચપુ, સુડી, કાતર વિ. 1 ચપુ, સુડી, કાતર, સેય વિગેરે કેટલા વાપરવા તેને સંખ્યાથી નિયમ કરે.
ટાંકણીઓ, કાગળો ભરાવવાની કલીપે વિગેરે માટે જયણું રાખવી. ( ૨ મસીકમ –લખેલા શાસ્ત્રોના પઠન, પાઠન, અને વહેપારમાં નામું વિગેરે લખવામાં મસી-શાહીને ઉપયોગ થાય છે. અર્થાત્ મસી–શાહીનો ઉપયોગ પૂર્વક આજીવિકા -થલાવવાને ધો. અહિં લખવાના કામમાં ઉપગી દ્રવ્યશાહી, કલમ, હેલ્ડર, પેન્સીલ, વિગેરેનો સમાવેશ થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org