________________
[પાર]
શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત ચૌદ નિયમે ઉપરાંત નીચેની બાબતો “છાયના નિયમ” વિષે પણ નિયમ ધારવામાં આવે છે –
૧ પૃથ્વીકાયા–પૃથ્વીરૂપ શરીરવાળા છે. અહીં તેના નિર્જીવ શરીરે પણ સમજવા. માટી, મીઠુ, સુરમે, ચુને, ક્ષાર, પથ્થર આદિ.
વજનથી નિયમ ધાર. (પાશેર, અચ્છેર, શેરવિગેરે). આમાં ખાવા તથા વાપરવાને સમાવેશ થાય છે.
૨ અપકાયા–પાણીરૂપ શરીરવાળા છે. અહીં તેના નિર્જીવ શરીરે પણ સમજવા. આમાં પાણી, બરફ, કરા, ઝાકળ વિગેરેને સમાવેશ થાય. વજનથી નિયમ ધારે. (મણ, બે મણ, ત્રણ મણ, વિગેરે) એમાં પીવા તથા વાપરવાને નિયમ કરે. નિયમ ધારનારે ચકલી તળે બેસી નહાવું નહિ, તેમ મ્હોળા પાણીમાં પડીને પણ ન્હાવું નહિ; તથા વાસણમાં પડીને પણ ન્હાવું નહિ, પરંતુ વાસણમાં ડું પાણી લઈને પછી જ તે પાણીથી સ્નાન કરવું.
૩તેઉકાય –અગ્નિરૂપ શરીરવાળા જી-દેવતા, વિજળી, સળગતા ગ્યાસ વિગેરેનો સમાવેશ થાય છે ચુલા, સ્ટવ, ભઠ્ઠી તથા સઘળી જાતના દીવા વિગેરેથી તેઉકાયને ઉપગ થાય છે. સંખ્યાથી નિયમ કરવો. એક, બે, ત્રણ ચુલા અગર એક, બે ત્રણ ઘરના ચુલા. કદઈના ચુલાની છુટ રાખી હોય તે ત્યાં બનેલ મીઠાઈ આદિ ખવાય.
૪.વાઉકાયા–પવનરૂપ શરીરવાળા જી. પવન, વાયરો, વટેળીયે, હવા, વિગેરેને સમાવેશ થાય છે. યુવાનને ઉપગ પંખા વિગેરે દ્વારા થઈ શકે છે.હીંચકાને ઉપગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org