________________
દેશવિરતિ જીવન
.. [૫૫] વાપરવાની જરૂર પડે તે તેની અમુક સંખ્યામાં છુટ રાખવી અને જેટલી ચીજો રાખી હોય તેટલા દ્રવ્ય ધારવા. (૧, ૨, ૩ અણુહારી ચીજ-દ્રવ્ય વાપરવાની છુટ).
બ્રહ્મચર્યમાં વ્રત ધારીએ “કાયાથી સર્વથા બ્રહ્મચર્ય પાળવું” તેવું બોલવું.
ગ્રહસ્થોએ મેટી તિથીઓમાં, પર્વોમાં અને આયંબીલની ઓળીઓમાં તથા કલ્યાણકાદિના દિવસે માં સર્વથા પાલનને નિયમ કરો. તે સિવાયના દિવસોમાં પણ સંખ્યા તથા વખતથી પ્રમાણે કરવું.
ઉપર પ્રમાણે પિતાની જરૂરીયાત પ્રમાણે સવાર સાંઝ નિયમ ધારવા, અને સાંજે ધારેલા સવારે, તેમ સવારે ધારેલા સાંઝે સંક્ષેપવા.
જે ભવ્ય છે ઉપર જણાવેલા ચૌદ નિયમોને પહેલાં ચાવજજીવ સુધીને માટે ધારેલા હોય, તેમાંથી દરરોજ શક્તિ અને ભાવને અનુસારે સંક્ષેપવા એટલે ધારેલા સચિરાદિ પદાર્થો ઓછા કરીને નિયમ લેવા. કારણ કે હંમેશની વપરાશ ઓછી હોય છે. આ બાબતમાં રાજા કુમારપાળની બીના જાણવા જેવી છે, તે હંમેશાં આ પ્રમાણે ચૌદ નિયમ ધારતા હતા. તેમાં (૧) દિવસે સચિત્ત પદાર્થ વાપરવાના અંગે તે નાગરવેલના પાનના આઠ બીડાં છૂટાં રાખતા હતા. (૨) રાતે ચેવિહાર કરતા હતા. (૩) વર્ષાઋતુ (માસા)માં વિગઈ વાપરવામાં એક ઘી વિગઈની છુટ રાખતા હતા. (૪) સર્વથા લીલેરીને ત્યાગ. (૫) પારણુના અને ઉત્તર પાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org