________________
[ ૫૪૦ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
૫ તબેલઃ—-પાન, સેાપારી, ઇલાયચી, તજ, લવીંગ, વિગેરે મુખવાસની વસ્તુએ.
વજનથી રાખવી. ( નવટાંક, પાશેર, અચ્છેર વિગેરે ).
૬ વસ્ર:-પહેરવા અને આઢવાના કપડાંની સંખ્યા નક્કી કરવી. ધર્મ કાર્યમાં જયણા રાખવી. ભૂલથી પેાતાના બદલે ખીજાનુ પહેરાય તેની જયણા (તે ગણાય નહિ. )
૭ કુસુમ:-સુંધવામાં આવતી દરેક વસ્તુને આમાં સમાવેશ થાય છે. વજન (નવટાંક પાશેર ) નક્કી કરવું. ઘી, તેલ, આદિના ભરેલા ડખ્ખા સુંઘાય નહિ. જે વસ્તુ સુંઘવાની જરૂર જણાય તે વસ્તુ આંગળી ઉપર લઈને જ સુધવાના અભ્યાસ રાખવા.
૮ વાહનઃ—મુસાફરીના સાધના-ફરતા ચરતા, તરતા, એ ત્રણ પ્રકારના છે.
ફરતા:——ગાડી, વ્હેલ, મેટર, રેલવે, ઉડતા એરાપ્લેન વિગેરેના પણ આમાં સમાવેશ થાય છે.
ચરતા:-ઘેાડા, ઉંટ, હાથી, ખચ્ચર, બળદ, સ્વારીના પશુ વાહને.
તરતા:વહાણુ, આગમેટ વિગેરે જળમાર્ગે મુસા
કરીના વાહને.
સંખ્યા નક્કી કરવી.
૯ શયન:— સુવા માટે પાથરવાની ચીજો. આમાં એસવાના આસનાના પણ સમાવેશ થાય છે. એટલે પાટ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org