________________
શ્રી ઢસવિરતિ જીવન
[ ૫૩૯ ] •
~
નહિ, એટલે મેળ તથા ખાંડ આદિ નાંખેલ ચીજ કલ્પે નહિ.
.
કાચી ત્યાગ હાય તેા કાચા ગાળ ન ખવાય. ગાળના લાડુ, સુખડી ખવાય નહિ, પરંતુ ગાળનું પાણી થઇ ગયું હાય અને કણી ના રહી હૈાય તેા ખવાય. અને તેમ ન હાય તે બીજે દીવસે ખપે.
નિયિાતી ત્યાગ હાય તે ખાંડ, સાકર, ખુરૂ આદિ નાંખેલ ચીજ ખવાય નહિ. કારણુ ખાંડ, સાકર, આદિ ગાળના નિયિાતા કહેવાય. કડા વિગ૪:
તળાઇને થાય તે. વઘારેલું હાય તે કડા વિગઈમાં આવે નહિ. મૂળથી ત્યાગ હાય તેા તળેલી, ત્રણ ઘણુ પહેલા કે પછીની, તેમજ કાઈ જાતનું પકવાન પણ ખવાય નહિ. કાચી ત્યાગ હાય તેા ત્રણ ઘાણ પછીની પૂરી, ભજીયું આદિ ખવાય.
નિયિાતી ત્યાગ હાય તેા પહેલા ત્રણ ઘાણુનું ભજીયું, પૂરી આદિ ખવાય, ત્યાર પછીના ઘાણુના પૂરી વિગેરે ખવાય નહિ. તમામ જાતના પકવાન ડા વિગઈના નિવિયાતામાં આવે માટે તે પણ ખવાય નહિ.
વિગઇએ માટે વધુ ખુલાસા ગુરૂગમથી જાણી લેવા. ૪ વાણુહ–ઉપાનહ:——આમાં જોડા, બુટ, ચંપલ, સપાટ, મેાજા વિગેરેના સમાવેશ થાય છે, તેની સંખ્યા નક્કી કવી. ભૂલથી પગ મૂકાઇ જાય તેની, જયણા રાખવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org