________________
[ ૫૩૮ ]
શ્રી વિજ્યપદ્મસૂરિજી
છાશની સાથે કઠોળ ખાવાથી વિદ્યળ દોષ થાય માટે જરૂર તેના ત્યાગના ઉપયાંગ રાખવા ચૂકવું નહિ, કારણ કે તે ભેગા થતાની સાથેજ તેમાં એઇ દ્રિય થવાની ઉત્પત્તિ થાય છે. દાખલા તરીકે શીખંડની સાથે ચણાના આટા નાંખેલી છાશની કઢી, પત્તરવેલીઆ, ભજીઆ, કુલબડી વિગેરે ખવાય જ નહિ.
ઘી વિગઇઃ—
"
મૂળથી ત્યાગ હાય તા જેની અંદર ઘી આવેલ હાય તે સઘળી ચીજ ખવાય નહિ.
કાચી ત્યાગ હોય તેા કાચું ઘી ન ખવાય. પરંતુ ત્રણ ઘાણુ પછીનુ તળેલું ખવાય. આજની કરેલી સુખડી આજ ન ખવાય. પરંતુ બીજે ત્રીજે દિવસે ખવાય..
:
નિવિયાતુ ત્યાગ હાય તો પકવાન્ન તથા નિવિચાતુ ઘી ખવાય નહિ.
તેલ વિગ’:~
મૂળથી ત્યાગ હાય તો જેની અ ંદર તેલ આવે તેવી કોઈ ચીજ ખવાય નહિ.
કાચી ત્યાગ હોય તેા કાચુ તેલ કોઇ ચીજમાં ઉપર નાંખી અગર લઇને ખવાય નહિં.
નિવિચાતી ત્યાગ હાય તેા તેલના શાક આદિ ખવાય નહિ. ગાંઠીયા, શૈવ, ભજીયા, ચેવડા વિગેરે ન ખવાય. ગાળ વિગઈ—
મૂળથી ત્યાગ હાય તો ગળપણવાળી કઈ ચીજ ખવાય
A
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International