________________
શ્રી ટૅવિરતિ જીવન
[ ૧૩૫]
આવી રીતે સવારે ધારેલા નિયમા સાંઝે સંક્ષેપીને, અને સાંઝે ધારેલા સવારે સક્ષેપીને ફરીથી ધારવા. ઘેાડા દિવસ ખરાખર અભ્યાસ પડયા પછી “ દેશાવગાશિક ”નું પચ્ચખાણ કરવું.
દિશાવગાશિકનું પચ્ચખાણુ,
દિશાવગાસિય ઉવભાગ પરિભાગ’પચ્ચખાઇ, અન્નત્થણા ભાગેણુ, સહસાગારેણં, મહત્તરાગારેણું, સવ્વસમાહિવત્તિઆગારેણ વાસિરે-વાસિરામિ.
ચોદ નિયમેા.
ચાદ નિયમાની ટુંક સમજ અનેતેનેધારવાની સમજુતી.
3
-
'सखित्तदव्व - विगइ જવાબદ-તવોરુપ-વલ્થ-સુમેસુ। वाहण -सय-विलेवण १० યમ-ફિસિન્હા૧૩-મત્તનુ૧૪ ॥
(અ) નિયમ ધારવાનું પ્રમાણ ત્રણ રીતે નક્કી થાય છે. સંખ્યાથી, વજનથી અને લંબાઇથી.
(૬) જે વસ્તુ ખીલકુલ ના વાપરવાની હાય તેના રખાય છે.
""
ત્યાગ
૧ સચિત્ત:——જેમાં જીવ છે એમ જણાય તે સચિત્ત કહેવાય છે. અનાજ વગેરે જે વાવવાથી ઉગી શકે તે સચિત્ત કહેવાય છે. કાચુ શાક, કાચુ પાણી, કાચુ મીઠું વિગેરે તે
4
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org