________________
શ્રી દેશવિરતિ જીવન
[ પ૩૧ ]
નિર્મલ આરાધના ઉમંગથી કરવી. અને તેમાં નીચે જણાવેલા પાંચ અતિચારે ન લગાડવા.
છે આ વ્રતના પાંચ અતિચારે છે
૧–ઊર્ધ્વ દિશા પ્રમાણતિકમ નામને અતિચાર-(૨) અદિશા પ્રમાણતિકમ નામને અતિચાર. (૩) તિર્યદિશા પ્રમાણતિક્રમ નામને અતિચાર, એટલે આઠે દિશામાં નિયમ કરેલા ક્ષેત્રથી હારના ક્ષેત્રમાં બેસરત વિગેરે કારણથી (અનુપયોગભાવે) જવું નહિ, કારણ કે જાય તે અતિચાર લાગે. (૪) ક્ષેત્રવૃદ્ધિ નામને અતિચાર એટલે ધારેલી ક્ષેત્રની મર્યાદામાં વધારે ન કરાય. એટલે કેઈએ જુદી જુદી દિશાએમાં સો–સે જન સુધી જવાને નિયમ કર્યો હોય. ત્યારબાદ તેને જરૂરી કાર્યને લઈને અથવા લોભને લઈને અમુક (જરૂરીયાતવાળી) દિશાએ સો એજનથી વધારે જાય, અને બીજી દિશામાં રાખેલા પેજનેમાંથી તેટલા જન ઘટાડે. આ પ્રમાણે ન કરાય, કરે તો અતિચાર લાગે. ૫ સ્મૃતિ અંતર્ધાન નામને અતિચાર–એટલે કેઈએ પૂર્વદિશામાં સો જનનું પ્રમાણ બાંધ્યું બાય, પણ જતી વખતે વ્યાકુળતા વિગેરે કારણેમાંના કેઈપણ કારણથી મેં સો
જનનું પરિમાણ કર્યું છે કે પચાસ એજનનું , એમ ભૂલી જાય. આવા પ્રસંગે પચાસ એજનથી વધારે જાય તે દેષ લાગે. જો કે આ અતિચાર બીજા સર્વ અતિચારને સાધારણ છે, તો પણ પાંચની સંખ્યા પૂરી કરવાને અલગ કહ્યો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org