________________
[ ૫૩૦ ]
શ્રી વિજયપદ્યસૂરિજી કૃત
(૩) કેઈ દેવ નિયમિત ક્ષેત્રથી બહાર લઈ જાય તેની તથા ત્યાંથી પાછા મુકામે આવવા જયણ. | (૪) જળમાર્ગે જતાં સમુદ્રાદિમાં પવનના તફાનથી વ્હાણ નિયમવાળા ક્ષેત્રથી બહાર લઈ જાય, તેની જયણ.
" આ પ્રમાણે જ્યાં જ્યણ રાખી છે તે ઉપરાંતના ક્ષેત્રમાં જવા આવવાને દ્રવ્યાદિકથી ૬ છીંડી ૪ આગાર ૪ બેલ રાખીને ૨૧ ભાંગામાંના નક્કી કરેલા ભાંગા મુજબ નિષેધ કરું છું. જુઓ આ બાબતના દષ્ટાંત આ પ્રમાણે—
૧-સિંહશેઠે આ નિયમ બરેબર પાળ્યો, તેથી કેવલી થઈને મુક્તિપદ પામ્યા.
૨-આ વ્રતના પ્રભાવે રાજા કુમારપાલે બાદશાહને વશ કરી દયાસિક બનાવ્યું.
૩-ચારૂદત્ત શેઠે આ વ્રતને આનંદથી પાવ્યું. જેથી અંતે દીક્ષા લઈ દેવતાઈ દ્ધિ મેળવી.
૪-મહાનંદકુમારે નાની ઉંમરમાં આ વ્રતની સાધના કરી, તેથી અનર્ગલ લક્ષ્મી મેળવી, સાતે ક્ષેત્રમાં વાપરી. એક વખત પિતાના વ્હાલા પુત્રને સર્પ કર, તેને ઉતારનારી સ્ત્રીને બેલાવવા માટે નિયમિત ક્ષેત્રની બહાર જવું જોઈએ. પણ પિતાના નિયમને ખલેલ પહોંચે, તેથી મહાનન્દકુમારે તેમ કર્યુંજ નહિ. આવી દઢતા જોઈને એક દેવ પ્રસન્ન થયું. તેના કહ્યા પ્રમાણે મહાનંદે પુત્રને પાણુ છાંટી સજીવન (જીવ) કર્યો. એમ સમજીને શ્રાવકોએ આ વતની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org