________________
શ્રી
શાવિરતિ જીવન
[ પર 1
આ પ્રમાણે આ વ્રતથી પાંચે આવ્રતને ઉપકાર થાય છે, અને બહારના ક્ષેત્રના વ્યાપાર સંબંધી ૧૮ પાપસ્થાનકને ત્યાગ થાય છે. તેમજ સંતોષવૃત્તિને પમાડનારું આ વ્રત છે. વળી આ વ્રતને અંગીકાર કરવાથી અવિરતિભાવ થતો અટકે છે. સંસારની રખડપટ્ટી પણ જરૂર ઓછી થાય છે. તેથી ભવ્ય જીએ આ પ્રમાણે આ વ્રતને અંગીકાર કરવું જોઈએ. (૧) પૂર્વ (૨) પશ્ચિમ (૩) ઉત્તર (૪) દક્ષિણ (૫) અગ્નિ ખુણે (૬) નૈનત્ય (૭) વાયવ્ય (૮) ઈશાન (૯) ઊર્ધ્વ દિશા (ઉપર) (૧૦) અધે દિશા (નીચે). આમાં પહેલી ૪ દિશા અને ૪ વિદિશા આઠમાંની કેઈ પણ દિશામાં અથવા વિદિશામાં અમુક (૧૦૦-૨૦૦ વિગેરે) ગાઉ જન સુધી જવા આવવાની પ્રવૃત્તિ કરી શકું. તેમજ તે પ્રમાણે જલમાગે અમુક ગાઉ–જન સુધી જઈ શકું. અને ઉપર નીચે અમુક (૨૦-૨૫ વિગેરે) માઈલ સુધી જઈ શકું તથા નીચે (ભેંયરા, વાવ, કુવા વિગેરેમાં) અમુક (૧૦-૧૫ વિગેરે) માઈલ, ગાઉ, જન સુધી જઈ શકું. તે ઉપરાંત જવું આવવું નહિ.
(૧) પરદેશથી આવેલા કાગળને વાંચવાની, તથા ત્યાં કાગળ લખવાની, તેમજ વાર્તાલાપ કરવાની તથા સ્વપ્નમાં નિયમ કરતાં અધિક ક્ષેત્રે જવાય, જવાનું બોલાય, ચિતવાય, તેની જયણું.
(૨) નિયમવાલા ક્ષેત્રથી આગળના ક્ષેત્રમાં માણસ સંદેશા વસ્તુ મેકલવાની તથા ત્યાંથી વસ્તુ મંગાવવાની અને વ્યાં પત્ર લખવા વિગેરેની જયણ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org