________________
[ ૫૨૮ ]
શ્રી વિજયપદ્મસૂરિજી
અન્ય જીવાએ પોતાના વ્યાપારાદ્રિ આજીવિકાના સાધનાની તરફ લક્ષ્ય રાખીને વધારા ઘટાડા કરવા. અહીં તા એક સરલ માર્ગ બતાવ્યા છે.
। છઠ્ઠું દિશિ પરિમાણુવ્રત ૫
છઠ્ઠું સાતમું અને આઠમું આ ત્રણે તેને ગુણુવ્રત કહેવાય, કારણ કે અણુવ્રતાને મદદ કરે છે. આ વ્રતમાં દશે દિશામાં જવાને અને આવવાના નિયમ કરવા જોઇએ. એમ જણાવવાને આનું નામ “ દિક્ ( દિશિ ) પરિમણુ વ્રત ” રાખ્યું છે.
,,
પ્રશ્ન—આ વ્રત પાંચે અણુવ્રતાને કઈ રીતે પુષ્ટ (મજખૂત) કરે છે, તે સમજાવે.
ઉત્તર—દરેક દિશામાં વ્યાપારાદિ કારણે જવા આવ વાના જેટલા (અમુક ગાઉ કે ચેાજન પ્રમાણુ) નિયમ કર્યો હાય, તે નિયમવાળા ક્ષેત્રથી બ્હાર રહેલા ક્ષેત્રમાં આરભાદિ થાય નહિ, તેથી ત્યાંના જીવાને અભયદાન દેવાયું. એથી વ્હેલા અણુવ્રતની પુષ્ટિ થઇ. એમ તે ક્ષેત્રના જીવાની સાથે જૂઠ્ઠું બેલવાના પ્રસંગ પડતા નથી, તેથી બીજા અણુવ્રતની પુષ્ટિ થઈ. તેમજ તે બ્હારના ક્ષેત્રના પદાર્થોની ચારીને ( કેાઈએ દીધા વિના લેવાના) પણ ત્યાગ છે, આથી ત્રીજા અણુવ્રતની પુષ્ટિ થઈ. અને મ્હારના ક્ષેત્રની સ્ત્રીના સંભાગના પણ ત્યાગ થાય, તેથી ચેાથા અણુવ્રતને ગુણુ થયેા, એમ તે મ્હારના ક્ષેત્રમાં રહેલા પદાર્થના કવિક્રય ન થાય, આથી મૂર્છા કમી થઇ. એમ પાંચમા અણુવ્રતને લાલ થયા.
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International