________________
શ્રી દેશવિરતિ જીવન
[ પર૭] 1. ૨. “ક્ષેત્ર વાસ્તુ પ્રમાણતિકમ” નામને અતિચાર-એટલે ક્ષેત્ર અને વાસ્તુનું જે પરિમાણ કર્યું હોય, તેમાં જે વધારે થતાં વચમાં વાડ ભીંત વિગેરેને ખસેડીને દૂર કરીને સંખ્યા સરખી કરે. આવું ન કરાય, કારણ કે તેમ કરીએ તે અતિચાર લાગે. - ૩. “રૂપ્ય સુવર્ણ પ્રમાણુતિકમ” નામને અતિચાર-એટલે બંનેનું પ્રમાણ નકકી કરીને જે નિયમ લીધો હોય તેમાં વધારો થાય, તે પુત્રાદિને આપે. (તેમના નિમિત્તનું કરાવે, બીજાના નામનું કરી દે, બીજાના નામે ચઢાવે તેમ કરવું નહિ. કરે તે અતિચાર લાગે.
૪. કચ્ચ પ્રમાણુતિકમાતિચાર–એટલે ઘરવખરી વિગેરે જેટલી (૧૦૦-૨૦૦ વિગેરે) સંખ્યામાં રાખી હોય, તે સંખ્યાને કાયમ રાખવાના ઈરાદાથી નાના વાસણ વિગેરેને મોટા બનાવે, વિગેરે કરે, એમ કરવું નહિ. કારણ કે કરે તે અતિચાર લાગે.
પ. “દ્વિપદ ચતુપદ પ્રમાણુતિકમ” નામને અતિચાર–એટલે બંનેની જે સંખ્યા, નિયમમાં રાખી હોય, તેમાં તેમના ગર્ભથી થયેલાં બચ્ચાંઓ હોય, તે (બચ્ચા) ધારેલા પરિમાણથી અધિક સંખ્યાઓ થતાં હોય, છતાં ન ગણુએ તે અતિચાર લાગે.
- પરિગ્રહના પરિમાણને અંગે આ પ્રમાણે એક દિશા સૂચનમાર્ગ જે આ પ્રકાર બતાવ્યો છે. તેમાં વ્રત લેનાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org