________________
શ્રી ઢવિરતિ જીવન
[ ૫૨૫]
૩. લાઢા વિગેરેના શસ્રો. ૪. માંચાં, ગાલ મસૂરીઆ વિગેરે ઘર વાખરી વિગેરેનું પિરમાણુ કરવાનું હાય છે, અને અમુક સંખ્યામાં કરી શકાય. જેમકે આટલા ( ૧૦૦-૨૦૦ વિગેરે) પ્રમાણમાં વાસણુ વિગેરે રાખું. આમાં ઘડા, કાઠી, મજૂસ, તિજોરી, ખુરસી, ટેબલ, ખાટ, પલંગ, કાચનાં વાસણુ, ગોદડા, તળાઇ, ઓશીકાં, ચાદર, વિગેરે. તથા વાંચવાનાં, લખવાનાં, ભણવાનાં સાધના. હથિયાર, ઘંટી વિગેરે પત્થરની ચીજો. છત્રી, લાકડી વિગેરે પેાતાની અને પરિવારની જે હાય તે કુલ રૂ. અમુક સુધીની રાખું. આમાં નવું ક્રૂરનીચર વિગેરે રૂ. અમુક સુધીનુ લઈ શકું. જૂના સામાન ભેગો ગણવા કે અલગ ગણવા એ માબત પેાતાની જેવી ઈચ્છા હાય, તે પ્રમાણે નિયમ કરવા. ઉપર જળુાવ્યા મુજખ જે પરિમાણુ રાખ્યું છે, તેમાં કોઇ પણ કારણથી કદાચ ઘટાડા થાય, તે। તેટલું વધારી શકું. ( આમાં આજીવિકાનાં સાધના તરફ લક્ષ્ય રાખીને સ્પષ્ટ મીના લખવી. )
૮ દ્વિપદ પરિગ્રહ પરિમાણુઆમાં ઘર તથા દુકાનના કાર્યને અંગે નાકર, ગુમાસ્તા, રસાઇઆ વિગેરેનું અમુક (૧૦ વિગેરે) સંખ્યામાં પ્રમાણુ કરવું. જરૂરી કાર્ય પ્રસંગે મજૂર આદિ રાખવા પડે, તે તેની જયણા રાખવી. ચેાગ્ય લાગે તા રાખવી. કારણે ડાળી, માંચી વિગેરે વાપરવાની જરૂરીયાત જણાય, ત્યારે માણસાની પાસે ઉપડાવવાની જયણા.
૯ ચતુષ્પદ પરિગ્રહ પરિમાણુ—-આમાં ચાર પગવાળા, ગાય વિગેરેનું પ્રમાણુ કરવાનુ હાય છે. ઘર, વ્યાપાર આદિને અંગે જેટલી જરૂરીઆત જણાય, તેના વિચાર કરીને અનુક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org