________________
[પર૪]
શ્રી વિજયપધ્ધસૂરિજી કૃત બંગલ વિગેરે, જે હોય તે અથવા બીજા મકાનને અંગે ભાડે દેવાની, અને લેવાની જ્યણ. પિતાના અને પુત્રાદિ સગાં નેહીઓને માટે મકાને કરાવવા, વેચવા, લેવા, તેની વ્યવસ્થા કરવાની જરૂર જણાય તે જ્યણું. તેને માલીકી તરીકે લેવાની બાબતમાં જેવી પિતાની અનુકૂલતા હોય, તે પ્રમાણે નેંધ કરવી. આવી બાબતમાં ખાસ કારણ જરૂરી સલાહ દેવાની જયણા. સ્થાવર મિલ્કત અમુક (૨૦ હજાર વિગેરે) સંખ્યા પ્રમાણ રૂપિયાની રાખું, તેથી વધારે નહિ, એમ વિચાર કરીને જંગમ મિલ્કતનું પણ પરિમાણ કરવું. (ટીપમાં લખી લેવું) તેમાંની કેટલી એક બીના આગળ આવશે.
૫ રૂખ્ય પરિગ્રહ પરિમાણ–૧. સીક્કાવાળું ( રૂપિયા વિગેરે) ૨. સિક્કા વિનાનું (પાટનું તથા રૂયાના ઘરેણાં) રૂા. ( ) સુધીનું રાખું. અહીં ખાલી જગ્યામાં ધારણા પ્રમાણે આંકડે નક્કી કરીને મૂકો.
૬ સુવર્ણ પરિગ્રહ પરિમાણુ–સોનાનાં ઘડેલાં ઘરેણું વિગેરે અને વગર ઘડેલું સોનું (સોનાની પાટ, લગડી વિગેરે) તથા સિકકાવાળા હેર વિગેરે તથા તેજાબ આદિ અમુક કિંમત સુધીનાં રાખું.
લગ્નાદિ પ્રસંગે ખપ પૂરત વધારે કરવાની જરૂરી જયણા રખાય.
૭ મુખ્ય પરિગ્રહ પરિમાણ–આમાં મુખ્યતાઓ ૧. સેના, રૂપા સિવાય લેતું, તાંબુ, કાંસું વિગેરે ધાતુ અને તેનાં વાસણે. ૨. માટીના, વાંસના તથા લાકડાના વાસણ, હળ વિગેરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org