________________
[ પ૦ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
॥ પરિગ્રહનું પરિમાણ આ રીતે થઈ શકે !
૧. ધનના (૧) ગણિમ (૨) ધરમ (૩) મૈય (૪) પારિચ્છેદ્ય આવા ચાર ભેદ છે. તેમાં (૧) ણિમ એટલે જે ગણીને અપાય લેવાય તે જાયફલ વિગેરે. (૨) કિરમ એટલે જોખીને અપાય લેવાય તે કેશર-ગાળ વિગેરે. (૩) મેય એટલે માપથી અપાય લેવાય તે દૂધ, પારિવ એટલે છેદીને અથવા પરીક્ષા વજ્ર-રત્ન વિગેરે.
ઘી વિગેરે. (૪) કરીને વેચાય તે
શ્રાવકે ગણિમના વ્યાપાર હેાય તે તેને વિચાર કરીને અનુકૂલતા પ્રમાણે નિયમ કરવા. પોતાના ઘર ( વિગેરે)ના ક્રા પ્રસંગે વિગતવાર નિયમ કરે તે આ પ્રમાણે-રોકડ નાણું, ડીપોઝીટ, નેટ, શર, મહેાર વિગેરે અમુક પ્રમાણમાં રાખુ. જેમકે ૨૦ હજાર વિગેરેના પ્રમાણુ સુધી રાખુ વિગેરે. આથી વધારે રાખુ નહિ. આમાં પોતાના છેકરા વિગેરેની કમાણી ગણાય કે નહિ? તેના વિચાર કરીને તે રકમને ઉપરની ( ૨૦ હજાર વિગેરે જે નિયમમાં રાખી હોય તે) રકમમાં ગણવી કે નહિં તે ખાખતના અહીં નિર્ણય કરી લખવા. તેમજ ગણિમ ધનની લેવડદેવડ દર માસે (કૈ વસે) અમુક પ્રમાણુ કરૂં. અહીં પ્રમાણુ (રૂ. ૫૦૦ વિગેરે સુધી) લખવું. આથી વધે તે વેચી નાખવું વિગેરે ઉપાય કરે. તેમજ સાંસારિક કાર્યોમાં (પેાતાના પુત્રાદિના તથા સગાં સ્નેહીના લગ્નાદિ પ્રસંગે) ઉપર જણાવેલી રકમ કરતાં વધારે આપ લે કરવામાં જયણા રાખવાની જરૂરીયાત જણાયું તે રાખે તથા ધર્મ કાર્યાદિ પ્રસંગે જયણા રખાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org