________________
શ્રી દેશવિરતિ જીવન
[ પ૧૫ કાયાથી ત્યાગ. ૨. વૈક્રિય શરીરધારી દેવાંગના, વિદ્યાધરી (વિદ્યાના બલે વૈકિય શરીરને બનાવે તેવી)ના મૈથુનનો ત્યાગ.
આ વ્રતનો નિયમ લેતી વખતે શ્રાવકની ભાવના એ હોય છે કે કેઈ પણ સ્ત્રીની સાથે કાયાથી મૈથુન સેવું નહિ એટલે (દુવિહં તિવિહેણું) વિગેરે અનુકૂલ ભાંગાની બીના ધ્યાનમાં લઈને, છ છીંડી, ચાર આગાર, ચાર બેલ રાખીને ( ૧ ) સ્વસ્ત્રિી અને પરસ્ત્રીના મૈથુનને કાયાથી ત્યાગ કરૂં છું. (૨) સ્વદારા સંતોષ પરસ્ત્રીગમન વિરમણ વ્રતને ગ્રહણ કરું છું. છે આમાં જયણાની બીના આ પ્રમાણે જાણવી છે
૧. ઉપરની બીના નિદ્રા (સ્વપ્ન)માં બને તથા હેજ સ્પર્શ થાય તેની જયણ.
૨. એકબીજાને વ્યવહારાદિના કાર્ય પ્રસંગે બુદ્ધિએ સંઘટ્ટ, સ્પર્શ વિગેરે થાય તેની જયણ.
૩. ઈરાદાપૂર્વક અપશબ્દ વિગેરે બેલું નહિ, ઉપગ. ન હોય ત્યારે બેલાય તેની જયણ. | આ વ્રતના પાંચ અતીચારો અને તેને લગતી
જયણાની બીના આ પ્રમાણે છે ૧. અપરિગ્રહીતાગમન નામને અતિચાર-જેને કેઈએ ગ્રહણ કરી ન હોય એવી વેશ્યા સ્ત્રી અને કુંવારી, અથવા જેને પતિ પરદેશ ગયો હોય એવી વ્યભિચારિણી સ્ત્રીની સાથે ગમન કરાય નહિ. કારણ કે પરસ્ત્રીગમન વિરમણવાળાએ સમજવું જોઈએ કે એ પણ પરસ્ત્રીજ કહેવાય. આવી સમજણના અભાવે પ્રવૃત્તિ કરતાં અતિચાર લાગે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org