________________
શ્ર દેશવિરતિ જીવન
[ ૫૧૩ ]
નામની જગ્યાએ પુરૂષ શબ્દ મૂકવા, વિગેરે ફેરફાર સાથે ઉપરના નિયમેા સમાય તેવા છે. હવે દેશથી શીલની ખીના કહું છું–મૈથુનના બે ભેદ. (૧) દ્રવ્યમૈથુન. (૨) ભાવમૈથુન, તેમાં જે માનસિક ભાગ તૃષ્ણા તે ભાવમૈથુન કહેવાય. તથા મન, વચન, કાયાથી ઔદારિક દેહધારી સ્ત્રીની સાથે સભાગ તે દ્રવ્યમૈથુન કહેવાય. સંપૂર્ણ શીલ પાલવાનું ન બની શકેતેા તેવા જીવાની ખરી અનુમેાદના કરીને તે રસ્તે જવાની ભાવના રાખીને પાતાની પરણેલી સ્ત્રીમાં સતાષ રાખવા અને તે સિવાયની તમામ સ્ત્રીઓને પરસ્ત્રી તરીકે માનીને શ્રાવકાએ ( સ્વસ્રી સિવાયની સ્ત્રીઓમાં) જે નાની હાય તેને પુત્રી જેવી, અને સરખી ઉંમરની હાય તેને એન જેવી, અને મેાટી ઉંમરની પરસ્ત્રીને માતા જેવી ગણવી જોઇએ. ‘ પરસ્ત્રી ’અહીં પર્’શબ્દના અર્થ સમજતી વેલાએ આખીના જરૂર યાદ રાખવી કે-બીજાની સ્ત્રી એટલે પેાતાથી જુદા(અલગ ) એવા મનુષ્યા, તિય ચા અને દેવા આ ત્રણેની સ્ત્રીઓ અને અન્ય પરિણીત (મીજા પુરૂષે પરણેલી) સંગૃહીત એટલે રખાત (વેશ્યા વિગેરે) અને વિધવા આ તમામ પરસ્ત્રી તરીકે સમજવી. ‘પરસ્ત્રી ગમન વિરમણુ’ના નિયમમાં ઉપરની શ્રીના જરૂર ધ્યાનમાં રાખવી. જો કે અપરિગૃહીત દેવીઓને અને તિર્યંચની સ્ત્રીઓને કાઇએ ગ્રહણ કરી નથી, તેમજ વિવાહિત પણ નથી, તે પણ ત્યાં એ સમજવું કે તે અને પ્રકારની સ્ત્રીએ વેશ્યાના જેવી અને ખોજાને ભાગ્ય હાવાથી પરસ્ત્રી તરીકે ગણવી જોઈએ. એમ વિચારીને આ નિયમવાલાએ તેમના ત્યાગ કરવા એ ઉચિત છે. આ મીના દાશ સતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org