________________
[ પ૬૨ ]
શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત
જોઈને અરૂચિ ભાવે ખપ પૂરતું બોલવું. ૩-દીકરી વિગેરેની સાથે પણ વાતચીત જરૂરી કરે. ૪-ભલેને પિતાની દીકરી થતી હોય, તો પણ ઘરમાં જે સ્થલે તે એકલી હોય, ત્યાં જવું નહિ. સરીયામ રસ્તા ઉપર પુત્રી વિગેરેની સાથે પણ વાતચીત થાય નહિ. ૫-2 ટ્યૂલિભદ્રાદિ મુનિવરેના અને વિજયશેઠ વિજયા રાણુના ચરિત્રની બીના વારંવાર યાદ કરવી, બીજાને કહેવી. પ્રમાણપત સાદે સાત્વિક આહાર લે. ૭-રસ્તામાં ચાલતાં નીચી નજર રાખવી. ૮–જરૂરી કારણ વિના રાતે બહાર જવું નહિ. ૯-શૃંગારરસને પિષનારી બુકે વાંચવી નહિ, અને તેવી બીના સાંભળવી પણ નહિ. ૧૦-નાટક, સીનેમા વિગેરે જેવાં નહિ. ૧૧-જ્યાં સ્ત્રી બેઠી હોય, ત્યાં ૪૮ મિનીટ સુધી બેસવું નહિ. ૧૨-ઠઠ્ઠામશ્કરી કરવી નહિ. ૧૩–સદાચારી, શીલવંત પુરૂષોને વારંવાર પરિ. ચય કરે. ૧૪–વ્યાખ્યાનવાણું સાંભળવી. ૧૫-જ્યાં પાડેથી સારા હોય તેવા સ્થલે વાસ કરે (રહેવું). કારણ વિના વિગઈ વાપરવી નહિ. વાપરવાની જરૂર જણાય તો રીત સર માપમાં (ખપ પૂરતી) વાપરવી. ૧૬-યથાશક્તિ તપશ્ચર્યા કરવી. ૧૭ પહેલાંની લેગ વાર્તા સંભારવી નહિ. ૧૮-વિકારને વધારનારા રીંગણ વિગેરે પદાર્થો વાપરવા નહિ. ૧૯ સ્ત્રીઓને વસ્તુ લેવા દેવામાં પોતે હાથોહાથ આપવી નહિ, લેવી નહિ. ૨૦-મન, વચન, કાયાની પ્રવૃત્તિનિયમિતપણે કાળજી રાખીને રાખવી. આ બીના વિસ્તારથી અવસરે કહીશું. ઉપરના નિયમે પ્રમાણે વર્તનારા શ્રાવકે આનંદથી સંપૂર્ણ શીલની સાધના કરી શકે છે. આમાં શીલવંતી શ્રાવિકાઓના અંગે પણ સ્ત્રી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org