________________
શ્રી દેશવિરતિ જીવન
વ્રતને ગ્રહણ કરવું એટલે સ્વદા સલેષ અને સ્ત્રીગમન વિરમણ” આવા નિયમને જરૂર જંગી કરવા જોઈએ. શ્રીનેમિનાથ, જંબુસ્વામીજી, વિશેઠ, વિજ્યારાણના દષ્ટાંત જેમ જેમ હૃદયમાં ઉતારીએ, તેમ તેમ શીલમાર્ગ તરફ પ્રગતિ વધતી જાય છે, એ જરૂર યાદ રાખવું. અપવિત્ર પદાર્થોથી ભરેલા સ્ત્રીના દેહમાં જેમ જેમ આસક્તિભાવ ઘટે, તેમ તેમ પવિત્ર મુક્તિ રૂપી સ્ત્રી તેવા શીલધારી ભવ્ય જીને ચાહે એમાં નવાઈ શી? બ્રહ્મચર્ય એ મહા પ્રભાવશાલી છે. પરમ મંગલિક, અને આ ભવમાં અને પરભવમાં વિશિષ્ટ શાંતિ, કાંતિ, બુદ્ધિ, દીર્ધાયુષ્ય, સંસ્થાન, સંઘયણ, મહા પરાક્રમ, યશ-કીર્તિ અને છેવટ મુક્તિને શીધ્ર આપે છે. ઈંદ્ર મહારાજા સિંહાસન ઉપર બેસતી વખતે “નમો નમો વૈમવધારી ” રામ બોલે છે. આવી ભાવના ભાવીને આસન્નસિદ્ધિક ભવ્ય જીવોએ નીચે જણાવેલી બીના યાદ રાખીને આ વ્રતને સાધવા જરૂર ઉદ્યમશીલ થવું જોઈએ. કારણકે આવી સાધના કરવાને સંપૂર્ણ વેગ-અવસર અહીં જ મળે છે.
૧–આ વ્રત સર્વથી અને દેશથી એમ બે રીતે લઈ શકાય.
જેમણે ભેગાવલી કર્મોની ઉપર કાબૂ મેળવ્યું છે, તેઓ સંપૂર્ષોલ્લાસથી સર્વથી આ વ્રત લઈને પાલે છે. પાલવાના નિયમે આ પ્રમાણે–
૧–સૂવાના(બેસવાના)સ્થાનમાં (તે ટાઈમે) સ્ત્રીઓને આવવા જવાનો નિષેધ કરે.
૨–સ્વસ્ત્રીની સાથે જરૂરી વાતચિતના પ્રસંગે નીચું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org