________________
[ ૫૦૮ ].
શ્રી વિજ્યપધસૂરિજી કૃત
કઈ મરણ પામ્યું હોય, તેના દાગીના વિગેરેસગાઈ આદિને લઈને કાઢવા, લેવા, તેની વ્યવસ્થા કરવી માની જયણું.
૭–શ્રાવકોએ શરૂઆતમાં એવી પદ્ધતિ રાખવી સારી છે કે પિતાને માટે પારકી ચીજ માલીકને પૂછીને લેવી. (તે આપે તો યે, નહિ તે પાછી આપે) અને કદાચ પૂછયા વિના લીધી હોય તો તે વપરાઈ ન હોય, ત્યાં સુધી પાછી ઉધી અને વપરાઈ હોય તે માલીકનું મન માને તેમ (કીંમત રવી વિગેરે ઉપાયથી) સંતેષ પમાડે. - ૮-રાજયના કર, હસલ, ઈન્કમટેક્ષ, પિોટેજ, રેલ્વે ટીકીટ આદિની બાબતમાં વિચાર કરીને જરૂરી જયણા રખાય.
–પિતાની માલીકીનાં જે ઘર વિગેરે છે, તેમાંથી નિધાન વિગેરે નીકળે તેને માલીક પોતે ગણાય. આ મુંડી
પાંચમા પરિગ્રહ વિરમણ વ્રતમાં રાખેલા નિયમથી વધારે થાય તે શુભ મા વાપરૂં.
૧૦–મારે ત્યાં કેઈએ સ્થાવર-જંગમ મિલ્કત અનામત મૂકી હોય, તે તેની હયાતિમાં તેને અને મૂકનારનું કદાચ મરણ થાય તે તેના વાલી વારસદારને તે પાછી મેંપી દઉં.
૧૧–મારા ઘરમાં કે મઝીયારાના ઘર વિગેરેની બાબતમાં તાળું ઉઘાડીને કે બીજી રીતે કાંઈ લેવાય, તેની જયણું.
૧૨-પોતે મેળવેલા કે કમાએલા પદાર્થો વિગેરે જૂદા રાખું, તેની જયણું.
૧૩–કેઈની કોઈ પણ વસ્તુ જમીન વિગેરે સ્થળે પડી ગઈ હોય, તે બાબતમાં મારા જાણ્યામાં આવે કે તે વસ્તુ
તે મેળવે બીજી રીતે જ
રાખું; તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org