SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કેશવતિ જીવન [ ૫૦′ ] અમુકની હશે, તેા તે (માલીક)ને આપવાની જયણા. તેવા પદાર્થોને મારી પોતાની માલીકી તરીકે ઘરમાં રખાય (રાખું) નહિ. ( વ્રત લેનારે પોતાનાં આજીવિકાનાં સાધનાની તરફ લક્ષ્ય રાખીને ઉપર જણાવેલા સ્થલેામાંથી વધારા ઘટાડા કરવા. આ તે એક દીશા માત્ર ખતાવી છે) આ પ્રમાણેની ધારણાએ જયણા (આગાર) રાખું છું. તે સિવાય ઉપર લખ્યા પ્રમાણે દ્રવ્યાર્દિકથી છ છીંડી, ૪ આગાર અને ચાર એલે કરીને (૨૧ ભાંગામાંના) નક્કી ભરેલા ભાંગાએથી સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતને અંગીકાર કરૂં છું. । આ વ્રતના નીચે જણાવેલા પાંચ અતીયારે સમજીને તેનાથી અલગ રહેવા પૂરેપૂરી કાળજી રાખવી ॥ ૧ તેનાહત નામના અતિચાર-ચાર વિગેરે ચારાચેલા પદાર્થો આપે તે ( આછી કીંમત વિગેરે લેાભથી) લેવા, આમાં અજાણતાં લેવાઇ જાય, તેની જયણા. ૨ પ્રયાગ નામના અતિચાર-ચારને ચારીના ધંધામાં ઉત્તેજન, મદદ, શસ્ત્રાદિ અધિકરણ આપે, તેમ ન કરવું. કરે તા અતિચાર લાગે. આમાં સામાને ચારી કરવાની આદત છેડાવવા કે અનુક’પાથી કઇ દેવું પડે, તેની જયણા. ૩ પ્રતિરૂપ નામના અતિચાર-વેચવાના પદાર્થોમાં તેના જેવા હલકા પદાર્થ ભેળવવા તે. આમાં ઘરની ચીજ વેચવાના પ્રસ ંગે તેમ કરાય, તેની જયશુા. ૪ વિરૂદ્ધગમન અતિચાર-દેશ, નગર, ગામના રાજાએ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005307
Book TitleShravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1636
Total Pages714
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy