________________
શ્રી દેશવિર ત જીવન
| ૫૦૫ I
વ્હેલાં છાની હાય ને પછી ખુલ્લી પડી હાય તે સ્વદારા મત્રભેદ કહેવાય, તેની જયણા.
૩ આપણા વિશ્વાસે રહેલા સ્ત્રી આદિની ખાનગી મીના જાહેર કરવી નહિ. કારણ કે તેમ કરતાં લજ્જાથી તેનું આઘાતાદિ થવા પૂર્વક મરણુ થવા સંભવ છે. આ મુદ્દાથી તેવું જાહેર કરનારને અતિચાર લાગે. આમાં જે હયાત ન હાય તેની વાત થાય, તેમાં જયણા.
૪ મૃષાપદેશ—નકામા પાપકમના ઉપદેશ કરાય નહિ, ખાટી સલાહ આપવી નહિ, તેમ અજાણતાં થાય તે અતિચાર લાગે.
૫ ફૂટ લેખ—ખાટા લેખ લખવા નહિ, ખાટી છાપ મારવી નહિ, અનાવટી દસ્તાવેજ કરવા નહિ, ખાટી સહી કરવી નહિ. કારણ કે તેમ કરે તે અતિચાર લાગે.
અહીં જયણા એ છે કે કાઇ પણ યાદીમાં, ચીઠ્ઠી, નકલ, શેરા, તુમાર, અરજી, હિંસાખ વિગેરેમાં હસ્ત દોષથી ફેરફાર લખાય, તેમજ ભૂલથી લખાય, તેને છેકીને સુધારવું વિગેરેમાં જયણા. આ પ્રમાણે જયણા રાખું છું અને તે પ્રમાણે અતિચારાથી અલગ રહેવા પ્રયત્ન કરૂં. ઉપર જણાવેલી મીનામાંથી વ્રત લેનારે ટીપ ફરતી વખતે પેાતાના વ્યાપારાદિ સાધના તરફ લક્ષ્ય રાખીને વધારે ઘટાડા કરવા. ટૂંકામાં માત્ર દિશા જણાવી છે. શ્રાવકાએ આ વ્રતની નિલ આરાધના કરનારા પુણ્યશાલી જીવાને વંદના કરવી, અને તેમની બહુમાન, અનુમેદના, સત્કારાદિ ભક્તિ કરવી.
૩૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org