________________
[૫૦]
શ્રી વિજયપધસૂરિજી કૃત - આ પાંચ પ્રકારની જૂઠા બેલવાની બાબતમાં ઉપર લખેલા કારણે વિના નિરપરાધી જેને અંગે સંકલ્પીને (ઇરાદા પૂર્વક) અસત્ય બેલું નહિ, તેમાં મારા અને પિતાના પરિવારાદિના નિમિત્તે અશક્ય પરિહારાદિને લઈને નિરૂપાયે વિપરીત બેલાય, તેની જયણા રાખું છું. આ પ્રમાણે (પિતાની ધારણા પ્રમાણે) જયણ રાખી છે. તે સિવાય દ્રવ્યાદિથી છ છીંડી, ચાર આગાર, અને ચાર બેલ સહિત પહેલાં જણાવેલા ૨૧ ભાંગામાંના અમુક ભાંગાએ જૂઠું બોલું નહિ, અને બીજાને તેમ બોલવા પ્રેરણા કરું નહિ. આ રીતે હું બીજા સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતને અંગીકાર કરું છું. | શ્રાવકોએ આ વ્રતનાનીચે જણાવેલા પાંચ અતિચારેને જાણીને યાદ રાખવા, અને ચાલુ વ્રતમાં
ન લાગે તેમ પ્રવૃત્તિ કરવી. . ૧ સહસાત્કાર ભાષણ–પ્રમાદ વડે બીજાને (સાંભળનારને) પીડા ભેગવવી પડે તેવા વચન બેલવાં નહિ, કારણ કે બેલે તો અતિચાર (લીધેલા વ્રતમાં દેષ) લાગે, આમાં દંતકથાની વાત વિગેરે બેલાય, તેની જયણ.
૨ રહસ્ય ભાષણ-વિચાર કર્યા વગર સામાની ઉપર જૂ હું આળ ચઢાવવું અથવા અછતા દેષનું આરોપણ કરવું, જેમ કેઈને કહેવું કે તું ચેર છે વિગેરે. આ બાબતમાં બીજા ગ્રંથમાં એમ પણ કહ્યું છે કે કેઈને ખોટું આળ ચઢાવવું અથવા ગુપ્ત રાખવા જેવી બીના ઉઘાડી પાડવી. આમ જાણું જોઈને ન થાય. અજાણતાં કરે તે અતિચાર લાગે. આમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org