________________
શ્રી દેશવિરતિ જીવન
[ ૫૦૩] ૪ થાપણ મેસે–તેં મારે ત્યાં (તારી) થાપણું કયાં મૂકી છે?” અથવા મૂકી નથી એમ બેલવું તે. આને હું ત્યાગ કરૂં.
પ બેટી સાક્ષી પૂરવી–લેણદેણ (લેવા દેવાની બાબત) વિગેરેમાં જે ખરે સાક્ષી (સાહિદી) હોય, તે લાંચના લેભથી કે દ્વેષથી ખોટી સાક્ષી પૂરે, તેને ઘણું પાપ લાગે. ભવ્ય જીએ જે સાક્ષી પૂરવાથી કોઈના જીવને નુકશાન પહોંચે અથવા કેઈને વ્યાપારાદિમાં અસહ્ય (સહન ન કરાય તેવું) નુકશાન પહોંચે, તેવી બેટી સાક્ષી પૂરવી નહિ. કેઈને દેહાંત દંડ (ફસી) વિગેરે શિક્ષા થતી હોય તો તેવા પ્રસંગે જીવને બચાવવાની ખાતર વિપરીત બેલાય, તેની જયણું. લાંચ લઈને જૂઠું બોલું નહિ, આમાં વ્યાપારાદિ તરફ લક્ષ્ય રાખીને નિરૂપાયાદિ કારણે જયણા રાખવાને વ્યવહાર છે. સ્વપ્નમાં ઉપર કહેલા પાંચ જૂઠામાંનું કઈ બલાય કે વિચારાય તેની જયણું. વ્યવહાર ભાષા બોલવાની જયણું. ચાલુ આજીવિકાના અગત્ય કારણે (વિપરીત) બેલાય, તેની જયણા. શ્રાપ દેવે વિગેરે કઠેર ભાષા બલવી નહિ, ન બોલાય તે તરફ લક્ષ્ય રાખવું. તેમ અસત્ય બલવાના ક્રોધાદિ કારણે છે. તેમાંના કેઈ પણ કારણથી વિપરીત બેલાય, તથા ચાડીયા પુરૂષાદિ તરફથી થતા જુલ્મના પ્રસંગે, અને પિતાના ધર્મ નિમિત્તે તથા કેઈને જીવ બચાવવાના કારણે ફારફેર બોલાય, તેની જયણું. (આમાંથી અનુકૂલતાના પ્રમાણમાં વધારે ઘટાડો કરાય, આ તે એક દિશા માત્ર જણાવી છે, એમ પહેલાં અને આગળ પણ સમજવું.)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org