________________
[ પ૦૨]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત ૨. વાતચીત કરવાના પ્રસંગે વિસ્મરણ (ભૂલી જવું, વિગેરે કારણથી બોલાય, તેની જયણા.
૩. કાર્ય પ્રસંગે ગૂઢાર્થક વચન વિગેરે બેલાય, તેની જયણા.
૪. કુટુંબાદિના ખાસ નિમિત્તે વિપરીત બેલાય, તેની જયણું.
૨. ગવાલીક–ગાય (વિગેરે)ની બાબતમાં જૂઠું બેલાય, જેમકે ગાય હાય ડું દૂધ દેનારી, છતાં કહે કે આ ગાય ઘણું દૂધ દે છે. એમ બધા ચોપગાં (ચાર પગવાળા ગાય વિગેરે)ની બાબતમાં જૂઠું બોલાય, એ બધું ગવાલીક કહેવાય. આમાં ઉપર જણાવ્યા મુજબ પણ જયણ રાખી શકાય.
૩. ભૂમિ અલીક-એટલે જમીન, ઘર, હાટ, બંગલા, હવેલી, ઝુપડી, બાગ, વાવ, કૂવા, વાડી વિગેરે બાંધેલી જગ્યાની અને છૂટી જમીન (ખેતર વિગેરે)ની બાબતમાં જૂઠું બેલાય તે ભૂસ્યલીક કહેવાય. આમાં એમ સમજવું કે તમામ અપદ સંબંધી અસત્ય તે ભૂખ્યલીક કહેવાય. ઘર હાટ વિગેરે (બીજે કહેલા સર્પાદિ)ને અપદમાં ગણેલા છે. બીજાના જમીન વિગેરે હોય, ને તેને પિતાના કહે, વિગેરે ભૂમ્પલીક કહેવાય. અહીં પિતાના ધંધા વિગેરેના નિમિત્તે ખાસ કારણોને વિચાર કરી જયણું રખાય, જેમકે કેઇ એમ જયણ રાખે કે, વસ્તુના વજન ઉપર લેવાતાં હાંસલ વિગેરેમાં વિપરીત બેલાય, (લખાય) તેની જયણ. સમજુ માણસે જમીન વિગેરેના ઝઘડામાં ભાગ નજ લે એ ઠીક છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org