________________
શ્રી દેશવિરતિ જીવન
[૫૧]
, સમ્યકત્વના આલાવાનો અર્થ જણાવવાના પ્રસંગે “ના દ્વિજ્ઞામિ' વિગેરે ૪ બેલને અર્થે પણ જણાવી દીધું છે, એ પ્રમાણે ભાંગા, આગાર, બેલ વિગેરેની બીના સમ્યકત્વથી માંડીને બારે વ્રતને અંગે સમજવી, જો કે સમ્યકત્વ ગુણના વર્ણનની પહેલાં આ બીના જણાવવાની હતી, પણ ખાસ કારણસર અહીં જણાવી છે.
છે (૨સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત છે
શ્રાવક બધી રીતે જૂ હું બેલવાની પ્રતિજ્ઞા કરવાને અસમર્થ હોય, જેથી વ્યવહાર દષ્ટિએ મેટા ગણાતા કન્યાલીક વિગેરે અસત્યને ત્યાગ કરે. એ આ બીજા વ્રતનું રહસ્ય છે. મૃષાવાદ (જૂ ડું બોલવું)ના (૧) દ્રવ્યમૃષાવાદ. ૨. ભાવમૃષાવાદ. એમ મુખ્ય બે ભેદ છે. તેમાં ચાલુ પ્રસંગે પુશલાદિક વિભાવ પદાર્થોને સ્વભાવરૂપે કહે તે ભાવ મૃષાવાદ કહેવાય. અને કન્યાલીક વિગેરે દ્રવ્યમૃષાવાદ કહેવાય. તેની જયણા સહિત બીના ટૂંકાણમાં આ પ્રમાણે–
૧. કન્યાલીક એટલે (વર) કન્યાના સંબંધમાં જૂઠું બોલાય છે. જેમકે કન્યા હોય નિર્દોષ છતાં (આ વિષ કન્યા છે) વિગેરે કહે. એમ તમામ બે પગવાળા જીની બાબતમાં જૂઠું બેલાય, તે અહીં ગણવું.
આમાં જયણા વિગેરેની સામાન્ય (સર્વ સાધારણ) બીને આ પ્રમાણે--
૧. ભણતાં ભણાવતાં વાંચતાં બોલતાં કાને માત્રા વિગેરે ઓછું બેલાય. સેલ પ્રકારના વચનના અજાણપણથી બેલાય, તેમાં ઉપગના અભાવે કંઈને બદલે કંઈ બેલાય. તેની જયણું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org