________________
પ૦૦ ]
શ્રી વિજ્યપદ્મસુરિજી કૃત ૬ બલાભિગ–કેઈ વિશિષ્ટ બલવાન પુરૂષ, બલાત્કાર કરી હુકમ કરીને (બજાવીને) નિયમ વિરૂદ્ધ કરાવે, તે બેલાભિયોગ કહેવાય. આવા પ્રસંગે નિયમ વિરૂદ્ધ વર્તન થાય તે લીધેલા નિયમને (સમ્યકત્વાદિની પ્રતિજ્ઞાને) વાંધે ન આવે. આવા ઈરાદાથી આગારને પાઠ બેલવા પૂર્વક વ્રતાદિને લેવા દેવાને વ્યવહાર છે. " . આ પ્રસંગે “અન્નત્થણાભેગણું’ વિગેરે ચાર આગાર બેલાય છે, તેને ભાવાર્થ ટૂંકામાં આ પ્રમાણે–
૧ ૩વસ્થામોmળ (સત્ર-અનામોને) એટલે અનેક કાર્યની વ્યગ્રતાદિ કારણે ઉપગની શૂન્યતા (અભાવ) ને લઈને નિયમ વિરૂદ્ધ વર્તન થઈ જાય, તો વ્રતાદિને ભંગ (નાશ) ન થાય.
૨ “ના ” ( nિ )એટલે અણુ ચિંતવ્યું અચાનક નિયમ વિરૂદ્ધ વર્તન થાય, તે નિયમને ભંગ થાય નહિ.
૩ “માTM ” (મદુત્તi ) એટલે વિશાલ (ઘણું) કર્મનિર્જરાના કારણભૂત વિશિષ્ટ શ્રી સંઘાદિકના નિમિત્તે સદ્ગુણી ગીતાર્થત્વાદિ ગુણધારક મહામૂરિનવરાદિની યોગ્ય આજ્ઞાથી નિયમ વિરૂદ્ધ કંઈ થાય, તે પણ નિયમ અખંડ રહે. - ૪ “ નશ્વરામવિત્તિયા ” એટલે ભયંકર, સંનિપાતાદિ વ્યાધિ પૂર જેસમાં હોય, ત્યારે પ્રાયે બેભાન અવસ્થામાં નિયમ વિરૂદ્ધ કંઈ થાય, પણ લીધેલા સમ્યકત્વવ્રતાથી નિયમ અખંડ રહે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org