________________
શ્રી દેશવિરતિ જીવન
[૪૯] છ છીંડી (અભિગ-હુકમ વિગેરે અથવા કારણે આગાર)ની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી.
૧ રાજાભિગ-રાજા, રાજ્યાધિકારીની આજ્ઞા (હુકમ) અને દાક્ષિણ્યતાથી તથા તેમના કહેવાથી કે આગ્રહથી (જેમ કાર્તિક શેઠે ઐરિક તાપસને ભજન પીરસ્યું હતું તેમ) સમ્યકત્વાદિના લીધેલા નિયમથી નિરૂપાયે વિરૂદ્ધ કરવું પડે.
૨ ગણાભિગ–માણસેને સમુદાય તે ગણ કહેવાય. જ્ઞાતિ, પંચ મહાજનાદિ સમુદાયની હઠને લઈને નિરૂપાયે નિયમ વિરૂદ્ધ વર્તન થાય.
૩ વૃત્તિકાંતાર-દકાલના પ્રસંગે, તથા લાંબી અટવી આદિની વિકટ મુસાફરીના પ્રસંગે અણું ઉપર નિરૂપાયે જીવન બચાવવા નિયમ વિરૂદ્ધ થાય (કરવું પડે)
૪ ગુરૂનિગ્રહ-વિશિષ્ટ જ્ઞાની, ગીતાર્થ, સગુણી, પૂજ્યશ્રી આચાર્ય ભગવંત તથા માતા પિતા કલાચાર્યાદિ વડીલની ખાસ કારણસર એગ્ય સૂચના થાય, ત્યારે નિરૂપાયે નિયમ વિરૂદ્ધ થાય.
- ૫ દેવાભિગ–કુલ દેવતા વિગેરેની ધમકી (હેરાનગતિ) થી નિયમ વિરૂદ્ધ કરવું પડે. આવા આવા ખાસ કારણે નિયમ વિરૂદ્ધ વર્તવાની ઈચ્છા નહિ છતાં તેમ કરવું પડે, તે તેથી રતાદિને દૂષણ ન લાગે. આ મુદ્દાથી આને તથા પહેલાના અને પછીના રાજાભિગ વિગેરે અને બેલાભિયેગને આગાર (2) કહ્યા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org