________________
શ્રી ઢવિતિ જીવન
[૪૫] નિરપેક્ષ હિંસા એમ બે ભેદ સમજવા. તેમાં સાપેક્ષની જયણા રાખું છું. આને સારાંશ એ કે સ્કૂલ એટલે મેટા (નજરે દેખાય તેવા હરે ક્રૂ, પડે આખડે એવા) નિરપરાધી ત્રસ જીવાને જાણી ખૂઝીને સ`કલ્પથી (ઇરાદાપૂર્વક મારવાની બુદ્ધિએ) કારણ વિના નિયપણે હું હણું નહિ અને હણાવું નહિ. આ ખાખતમાં જયણા સામાન્ય રીતે આ પ્રમાણે રાખી શકાય.
(૧) મારા તથા સ્વજનાદિના ઘર, હાટ, વિગેરે કરતા કરાવતાં પ્રમાદ, અશક્ય પરિહાર, નિરૂપાયપણું વિગેરે કારણેામાંના કોઇ પણ કારણથી કુઆ, ઇયળ, માંકડ આદિ જીવા હણાય તેની જયણા.
(૨) ધાર્મિક કાર્ય કરતા કરાવતાં તથા જિનધર્મના ઉદ્ગાહ (અપભ્રાજના ) અટકાવવામાં અશક્ય પરિહારાદિ કારણે જે (હિંસા) થાય, તેની જયણા.
૩. આરંભની ખાખતમાં પેાતાતાની અનુકૂલતા પ્રમાણે આમ પણ જયણા રાખી શકાય. રાંધવું વિગેરે ઘરના કાર્ય માં તથા પેાતાના કુટુંબી વિગેરેના મસ્તક, દાઢ વિગેરે અંગમાં કીડા આદિ જ ંતુઓ પડયાં હેાય, તથા પેટમાં કરમીયા વિગેરે અને નારૂ હરસના દરદ વખતે તેમજ શરીરમાં વિગેરે ઉપજે, ત્યારે તથા શરીરમાં રાગાદિ કારણે જીવાત પડે, ત્યારે દવા વિગેરે ઉપચાર કરાવતાં જે કાંઇ (હિંસા ) થાય, તેની જયણા રાખું.
૪. ચાલુ રિવાજ પ્રમાણે પાયખાનાવિગેરે સ્થલે પેશાબ આદિ કરતાં હિંસા થાય તેની જયણા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org