________________
શ્રી દેશવિરતિ જીવન
[ કહ૩ ] ૪. બળદ વિગેરે જાનવરની ઉપર લાભથી ગજા ઉપરાંત ભાર ભરે નહિ. કઈ પણ પ્રસંગે બહારગામ જતાં સાથે બે હેય, અને બીજી સવડ ન હોય તે નિરૂપાયે ભાર ભરાવ પડે, તથા બેસવું પડે, તેની જયણ. .
પ. બળદ વિગેરેને જે ટાઈમ એટલે ચારે (ઘાસ વિગેરે) અપાતે હોય, તે જ ટાઈમે તેટલે આપ. એ ચારે આપે, અથવા મોડો આપે તો અતિચાર લાગે, નેકર, ચાર વિગેરેને કારણસર રજા આપવી પડે, તેની જયણા.
શ્રાવકેએ, આ પાંચે અતિચારેને સમજીને પહેલા અણુવ્રતમાં તે દેષ ન લાગે તેતરફ પૂરતી કાળજી રાખવી. પાણ ગળવું, અનાજ જોઈને અને જીવાતને દૂર કરીને રાંધવું.
તથા દશ ઠેકાણે ઘરમાં ચંદરવા બાંધવા. તે આ પ્રમાણે-૧, ચુલા ઉપર. ૨, પાણયારાની ઉપર. ૩, ભજન કરવાના સ્થાન (રડું વિગેરે)ની ઉપર. ૪ ઘંટી, ૫ ખાણી અને ૬ વલવણાની ઉપરના ભાગમાં. ૭ સૂવાના
સ્થાનની ઉપર અને ૮ ન્હાવાના તથા ૯ ધર્મ કિયા કરવાના સ્થાનની ઉપર. (પૌષધશાલામાં) તેમજ ૧૦ ઘર દહેરાસરમાં. એ પ્રમાણે સાત ગરણું રાખવાં. તે આ પ્રમાણે ૧ પાણું ગળવાનું. ૨ ઘી ગરણી. ૩ તેલ ગરણું. ૪ દૂધ ગળવાનું. ૫ છાશ ગળવાનું, ૬ ઉકાળેલું અચિત્ત પાણી ગળવાનું. ૭ આટે ચાળવાનું (આંક.
આ પ્રમાણે કરવાથી પહેલા આણુવ્રતની નિર્મલ આરાધના થાય છે. એમ પહેલા અણુવ્રતની બીના સંક્ષેપમાં જણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org